ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાચંદ

Revision as of 04:26, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદ્યાચંદ : આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ’ મળે છે તેના કર્તા કયા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [શ્ર.ત્રિ.]