ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલપ્રભ સૂરિ શિષ્ય

Revision as of 09:08, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલપ્રભ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘થાવચ્ચાકુમાર-ભાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિમલપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘થાવચ્ચાકુમાર-ભાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, કારતક સુદ ૮) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય ભંડારોંમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંન્નક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિજી;  ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]