ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકરત્ન

Revision as of 09:14, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકરત્ન'''</span> [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના ‘યશોધર-ચરિત્ર/રાસ’ (ર.ઈ.૧૫૧૭)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી. {{Right|[...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિવેકરત્ન [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના ‘યશોધર-ચરિત્ર/રાસ’ (ર.ઈ.૧૫૧૭)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]