ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુદાસ-૩

Revision as of 09:24, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિષ્ણુદાસ-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના ‘કક્કો’(મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિષ્ણુદાસ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના ‘કક્કો’(મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચન્દ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪.[ચ.શે.]