ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલજી-૨

Revision as of 16:25, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વેલજી-૨'''</span> [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વેલજી-૨ [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. પ્રાકાસુધા : ૨.[કી.જો.]