ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિસામણ ભક્ત

Revision as of 04:40, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિસામણ(ભક્ત) [ ] : સિહોરના વતની. ૧ કડીના ‘વિસલનું ભજન’ના કર્તા. સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]