ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંભુરામ

Revision as of 06:05, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શંભુરામ'''</span> [ ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શંભુરામ [ ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]