ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય-૨

Revision as of 06:21, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિવિજય-૨'''</span> [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાંતિવિજય-૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ધ ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી’માં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]