ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિમલ
Revision as of 06:22, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિવિમલ'''</span> [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
શાંતિવિમલ [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]