ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિસાગર-ગણિ-૧
Revision as of 06:22, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિસાગર(ગણિ)-૧'''</span> [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્...")
શાંતિસાગર(ગણિ)-૧ [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં સ્તબકનું નામ ‘કર્મસ્તવકર્મગ્રંથ સ્તબક’ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]