ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલરત્ન-સૂરિ

Revision as of 16:48, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શીલરત્ન(સૂરિ)'''</span> [ઈ.૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જયાણંદસૂરિના શિષ્ય. ‘પરિગ્રહ-પરિમાણ’ (લે.ઈ.૧૪૮૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |pr...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શીલરત્ન(સૂરિ) [ઈ.૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જયાણંદસૂરિના શિષ્ય. ‘પરિગ્રહ-પરિમાણ’ (લે.ઈ.૧૪૮૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]