ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર
Revision as of 17:11, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતસાગર'''</span> : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગુણાવલિ-બુદ્ધિપ્રકાશ-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા શ્રુતસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી....")
શ્રુતસાગર : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગુણાવલિ-બુદ્ધિપ્રકાશ-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા શ્રુતસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [પા.માં.]