ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલવિજ્ય
Revision as of 04:46, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શીલવિજ્ય : આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]