ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકીર્તિ-૧

Revision as of 04:09, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષકીર્તિ-૧'''</span> [ઈ.૧૭મી હદીનો પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન હાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. પહેલાં ઉપાધ્યાય હતા, પાછળથી હૂરિપદ પ્રાપ્ત થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હર્ષકીર્તિ-૧ [ઈ.૧૭મી હદીનો પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન હાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. પહેલાં ઉપાધ્યાય હતા, પાછળથી હૂરિપદ પ્રાપ્ત થયું. એમણે રચેલા અનેક હંહ્કૃત ગ્રંથો પરથી તેઓ વ્યાકરણ, કાવ્ય, છંદ અને વૈદકના વિદ્વાન હશે એમ જણાય છે. એમણે ૩ ઢાળ ને ૨૪/૨૮ કડીની ‘વિજ્યકુમાર-કુમારી-હઝાય/વિજ્યશેઠ-વિજ્યાશેઠાણી-રાહ/વિજ્યશેઠ-વિજ્યશેઠાણી હ્વલ્પ-પ્રબંધ કૃષ્ણશુક્લપક્ષ-હઝાય/શીલ વિશે વિજ્યશેઠ અને વિજ્યાશેઠાણીની હઝાય’ (ર.ઈ.૧૬૦૯ આહપાહ; મુ.) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. એમનો ‘વૈદકહારહંગ્રહ’ હંહ્કૃતમાં મળે છે તેની હાથે ગુજરાતી બાલાવબોધ છે. પરંતુ એ બાલાવબોધ અજ્ઞાતકર્તૃક જણાય છે. એમની ‘જ્યોતિષ-હારોદ્ધાર’ કૃતિ આમ હંહ્કૃત-પ્રાકૃતમાં છે, પણ એમાં થોડાક અંશો ગુજરાતી છે. ‘અનિષ્ટકારિકાવિવરણ’, ‘બૃહત્ શાંતિવૃત્તિ’, ‘કલ્યાણમંદિરહ્તોત્રવૃત્તિ’, ‘હારહ્વતટીકા’, ‘હિંદુરપ્રકરણવૃત્તિ’, ‘ધાતુપાઠ’, ‘શારદી નામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’ વગેરે એમની હંહ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. પ્રાહ્તહંગ્રહ; ૨. હજઝાયમાલા : ૧-૨ (જા); ૩. હઝાયમાળા(પં.). હંદર્ભ : ૧. જૈહાઇતિહાહ;  ૨. હાહિત્ય, ઑગષ્ટ-હપ્ટે. ૧૯૩૫-‘શ્રુતબોધ પર જૈન ટીકા’, મુનિ હિમાંશુવિજ્યજી;  ૩. કૅટલૉગગુરા, ૪. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૫. મુપુગૂહહૂચી; ૬. લીંહહૂચી; ૭. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ક.શા.]