ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય ઉપાધ્યાય

Revision as of 04:12, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષપ્રિય(ઉપાધ્યાય)'''</span> : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.હં.૧૭મી હદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની હંભાવના છે, પરંતુ નિશ્ચિતપણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હર્ષપ્રિય(ઉપાધ્યાય) : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.હં.૧૭મી હદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની હંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈક કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]