ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી-૨
Revision as of 04:59, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હરજી-૨ [ઈ.૧૮મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરૂચી ભક્તકવિ. ‘પહાઉલો’ તથા પદોના કર્તા. હંદર્ભ : ૧. પુગુહાહિત્યકારો; ૨. ગૂહયાદી; ૩. ફૉહનામાવલિ. [કી.જો.]