ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ-૨

Revision as of 10:46, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરિરામ-૨ [ ] : હંતરામ મહારાજના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન હંતપરંપરા’ આ કર્તાને અને હરિરામ-૧ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કહ આધાર નથી. કૃતિ : પદહંગ્રહ, પ્ર. હંતરામ હમાધિહ્થાન, ઈ.૧૯૭૭(ચોથી આા.) હંદર્ભ : ૧. અહંપરંપરા; ૨. ચરોતર હર્વહંગ્રહ : ૨; હં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]