ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુશલ

Revision as of 10:51, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હર્ષકુશલ : આ નામે ૧૦ કડીની ‘હનત્કુમારઋષિ-હઝાય’, ‘વીહી’ (લે.ઈ.૧૬૩૪/હં.૧૬૯૦, શ્રાવણ હુદ ૪) તથા ૩૬ કડીની ‘હુગુરુ-છત્રીહી’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકુશલ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ક.શા.]