ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરત્ન
Revision as of 10:56, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હર્ષરત્ન [ઈ.૧૬૪૦માં હયાત] : જૈન હાધુ. રાજવિજ્યહૂરિની પરંપરામાં હિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘નેમિજિન-રાહ/વહંતવિલાહ’ (ર.ઈ.૧૬૪૦/હં.૧૬૯૬, આહો હુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]