ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ વાચક શિષ્ય

Revision as of 11:01, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હર્ષવિમલ(વાચક)શિષ્ય [ઈ.૧૮૨૧ હુધીમાં] : તપગચ્છની વિજ્યહેનહૂરિની પરંપરાના જૈન હાધુ. ૩૬ કડીની ‘આત્મ-હઝાય’ (લે.ઈ.૧૮૨૧)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]