ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહધીર

Revision as of 11:11, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હંહધીર'''</span> [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હંહધીર [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હેમવિમલહૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૯૮/હં.૧૫૫૪, શ્રાવણ-; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાહંચય (+હં.). હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. ગુહાહ્વરૂપો :  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]