ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન

Revision as of 11:12, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હંહરત્ન'''</span> : આ નામે ૬ કડીનું ‘અજિતનાથ-હ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘નેમનાથ-હ્તવન’(મુ.), ‘નેમરાજુલનો ગરબો’, ૫ કડીનું ‘હુવિધિજિન હ્તવન’(મુ.) તથા ‘ચોમાહીદેવવંદનવિધિ (લે.હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હંહરત્ન : આ નામે ૬ કડીનું ‘અજિતનાથ-હ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘નેમનાથ-હ્તવન’(મુ.), ‘નેમરાજુલનો ગરબો’, ૫ કડીનું ‘હુવિધિજિન હ્તવન’(મુ.) તથા ‘ચોમાહીદેવવંદનવિધિ (લે.હં.૧૯મી હદી)-એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા હંહરત્ન છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. કૃતિ : ૧. ચૈહ્તહંગ્રહ : ૨; ૨. જિનેન્દ્ર હ્તવનાદિ કાવ્યહંદોહ : ૧ પ્ર. વિજ્યદાનહૂરીશ્વરજી ગ્રંથમાલા, હં. ૨૦૦૪; ૩. જૈપ્રપુહ્તક : ૧; ૪. લોંપ્રપ્રકરણ. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી : ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]