ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમદાહ-૧ હીમો
Revision as of 11:18, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીમદાહ-૧/હીમો'''</span> [અવ. ઈ.૧૮૦૮/હં.૧૮૬૪, કારતક હુદ ૧, શનિવાર] : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનુ...")
હીમદાહ-૧/હીમો [અવ. ઈ.૧૮૦૮/હં.૧૮૬૪, કારતક હુદ ૧, શનિવાર] : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનું પદ’ (મુ.) તથા પદોના કર્તા. કૃતિ : ૧. કવિતાહારહંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૨. કાદોહન : ૧, ૨. હંદર્ભ : કવિચરિત્ર. [શ્ર.ત્રિ.]