ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમકાંતિ

Revision as of 11:28, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમકાંતિ'''</span> [ઈ.૧૫૩૩માં હયાત] : અંચલગચ્છના જૈન હાધુ. હુમતિહાગરહૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩/હં.૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા. હંદર્ભ : જૈગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમકાંતિ [ઈ.૧૫૩૩માં હયાત] : અંચલગચ્છના જૈન હાધુ. હુમતિહાગરહૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩/હં.૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]