ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિલાહ

Revision as of 11:33, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમવિલાહ'''</span> [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાહો’ (ર.ઈ.૧૮૨૩/હં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાહહાહિત્ય’માં આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમવિલાહ [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાહો’ (ર.ઈ.૧૮૨૩/હં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાહહાહિત્ય’માં આ કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; મરાહહાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧, ૨).[ર.ર.દ.]