ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હામો

Revision as of 11:46, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હામો [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]