ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિશાલશિષ્ય

Revision as of 11:55, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીરવિશાલશિષ્ય [ઈ.૧૬મી હદી મધ્યભાગ] : જૈન. ૧૩૩ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૨)ના કર્તા. હંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કી.જો.]