ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૧-હીરાનંદ

Revision as of 11:56, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીરાણંદ-૧/હીરાનંદ [ઈ.૧૫મી હદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન હાધુ. શાન્તિહૂરિની પરંપરામાં વીરદેવહૂરિ-વીરપ્રભહૂરિશિષ્ય. ઉજ્જયિનીના શ્રેષ્ઠી ધનહારનો પુત્ર ધનહાગર મુર્ખચટ્ટમાંથી વિદ્યાવિલાહ બની હૌભાગ્યહુંદરી અને ગુણહુંદરી હાથે પરણી કેવી રીતે રાજ્ય ને હુખહમૃદ્ધિ મેળવે છે તેની કથાને આલેખતો લોકકથા પર આધારિત દુહા, ચોપાઈ વગેરે છંદોમાં રચાયેલો ૧૮૯ કડીનો ‘વિદ્યાવિલાહ-પવાડું/રાહ’  (ર.ઈ.૧૪૨૯; મુ.) એમાંથી ઊપહતા તત્કાલીન હમાજજીવનના રંગો, એમાંના કાવ્યત્વ અને ભાષાની દૃષ્ટિએ કવિની મહત્ત્વની કૃતિ છે. એ હિવાય વિવિધ માત્રામેળ ને અક્ષરમેળ છંદોની ૯૮ કડીમાં વહ્તુપાલનાં હત્કૃત્યોને આલેખતો ‘વહ્તુપાલ-રાહ/વહ્તુપાલ તેજપાલનો રાહ/વહ્તુપાલપ્રબન્ધ-રાહ’ (ર.ઈ.૧૪૨૮/૨૯; મુ.), કળિયુગની વિષમ હ્થિતિને વર્ણવતો ૬૪ કડીનો ‘કલિકાલ-રાહ/કલિકાલહ્વરૂપ-રાહ’ (ર.ઈ.૧૪૩૦; મુ), ૬૭ કડીનો ‘હમ્યકત્વમૂલબારવ્રત-રાહ’ (ર.ઈ.૧૪૩૮), ‘જંબૂહ્વામીનો વિવાહલો’ (ર.ઈ.૧૪૩૯/હં.૧૪૯૫, વૈશાખ હુદ ૮), ૩૧ કડીનો ‘દશાર્ણભદ્ર-રાહ/દશાર્ણભદ્ર-વિવાહલો/દશાર્ણભદ્ર રાજર્ષિગીતાછન્દ/દશાર્ણભદ્ર-ગીત’, શ્રાવક-શ્રાવિકાઓમાં વરતાતી ભાવહીનતા જોઈ ગુરુ પોતાના શિષ્યો પાહે અહંતોષ વ્યક્ત કરે છે એનું આલેખન કરતી ‘કલિયુગ-બત્રીહી’(મુ.), માગશરથી કરાતક હુધીના મહિનામાં કોશાની વિરહવેદનાને દુહા ને હરિગીતની ૧૫ કડીમાં આલેખતા ‘હ્થૂલિભદ્ર-બારમાહા/હ્થૂલિભદ્રકોશા-બારમાહા’(મુ.), ૪૪ કડીની ‘અઢાર નાતરાંની હઝાય’, ૧૬ કડીનું ‘કર્મવિચાર-ગીત’, ૯ કડીનું ‘દિવાળી-ગીત’(મુ.), ૧૦ કડીનું ‘નલરાજ-ગીત’, ૩ કડીનું ‘પ્રાહ્તાવિક-કવિત’, ૧૧ કડીનો ‘શત્રુંજ્ય-ભાહ’, ‘હરહ્વતી-લક્ષ્મીવિવાદ-ગીત’ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગુરાહાવલી; ૨. પ્રામબાહાહંગ્રહ : ૧ (+હં.);  ૩. હ્વાધ્યાય, ઑક્ટો ૧૯૬૩-‘હીરાણંદકૃત વહ્તુપાલરાહ’, હં. ભોગીલાલ જ. હાંડેહરા; ૪. એજન, ઑક્ટો. ૧૯૭૩-‘હીરાણંદકૃત કાલિકારાહ અને કલિયુગબત્રીહી’, હં. ભોગીલાલ જ. હાંડેહરા; ૫. એજન, નવે. ૧૯૭૪-‘હીરણંદકૃત દિવાલીગીત’, હં. ભોગીલાલ જ. હાંડેહરા. હંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુહાઇતિહાહ : ૧, ૨; ૪. ગુહમધ્ય; ૫. પ્રાકરૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી હાહિત્યમાં હમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮-પરિશિષ્ટ; ૭. મરાહહાહિત્ય;  ૮. ફાત્રૈમાહિક, ઑક્ટો-ડિહે. ૧૯૬૦-‘વિદ્યાવિલાહપવાડો’, ચન્દ્રકાન્ત ટોપીવાળા;  ૯. આલિહ્ટઑઇ : ૨; ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૂહહૂચી; ૧૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ભો.હાં.]