ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સજ્જન પંડિત

Revision as of 13:19, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સજ્જન(પંડિત)'''</span> [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નેમિગીત’, ૪ કડીના ‘સાર્થપતિકોશા-ગીત’ અને ૬ કડીના ‘સ્થૂલિભદ્રકોશા-કાગળ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સજ્જન(પંડિત) [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નેમિગીત’, ૪ કડીના ‘સાર્થપતિકોશા-ગીત’ અને ૬ કડીના ‘સ્થૂલિભદ્રકોશા-કાગળ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચિ. [પા.માં.]