ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સખીદાસ

Revision as of 09:22, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સખીદાસ [ ] : ‘રણછોડજીનાં પદ’ના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]