ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજકુશલ-૨

Revision as of 10:06, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજકુશલ-૨'''</span> [ ] : જૈન સાધુ. કુશલમાણિક્યના શિષ્ય. ઢુંઢકમતના ખંડન માટે લખોલ, ૨૦૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘સિદ્ધાંતહુંડી’ નામક ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહજકુશલ-૨ [ ] : જૈન સાધુ. કુશલમાણિક્યના શિષ્ય. ઢુંઢકમતના ખંડન માટે લખોલ, ૨૦૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘સિદ્ધાંતહુંડી’ નામક ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨). [ર.ર.દ.]