ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંયમરત્ન સૂરિ

Revision as of 10:18, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંયમરત્ન(સૂરિ)'''</span> [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીની ‘હરખાઈ શ્રાવિકાએ ગ્રહણ કરેલ ઇચ્છાપરિમાણ’ (ર.ઈ.૧૫૬૦) નામક કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}} {{Poe...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંયમરત્ન(સૂરિ) [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીની ‘હરખાઈ શ્રાવિકાએ ગ્રહણ કરેલ ઇચ્છાપરિમાણ’ (ર.ઈ.૧૫૬૦) નામક કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]