ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધ

Revision as of 11:43, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિદ્ધ'''</span> [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. હેમનંદનના શિષ્ય. ‘પ્રીતિ-છત્રીસી’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સિદ્ધ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. હેમનંદનના શિષ્ય. ‘પ્રીતિ-છત્રીસી’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા. [કી.જો.]