ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિ વાચક

Revision as of 05:37, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિ(વાચક)'''</span> : આ નામે ૧૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તેના કર્તા કયા સુમતિ-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુમતિ(વાચક) : આ નામે ૧૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તેના કર્તા કયા સુમતિ-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]