ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમ-૧
Revision as of 12:41, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સોમ-૧ [ ] : ૭૧ કડીના ‘સુદામાસાર’ (મુ.)ના કર્તા. ભાષા પરથી કૃતિ ઈ.પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ફાત્રૈસમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા-પરિશિષ્ટ; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી.