સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/પરમ દાન

Revision as of 10:39, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કીર્તિની વાત જવા દો. ભાગ્યનું પરમ દાન પ્રીતિ છે, કવિપક્ષે તે જ શ્રેષ્ઠ પુરસ્કાર છે. જે મનુષ્ય કામ કરે છે તેનું વેતન કીર્તિ આપીને ચૂકવી શકાય. આનંદ દેવાનું જ જેનું કામ છે, એનું પ્રાપ્ય પ્રીતિ વિના ચૂકવી શકાતું નથી.