સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘લલિત’/ઠારે દિલના ઘા

Revision as of 09:00, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



અહો, મા તે મા! બીજા વનના વા!...
અહા! એ તો મા, સૂણી ધાતાં ધા;
શૂરાંપૂરાં બા ઝીલે આડા ઘા,
મીઠી નજરે મા ઠારે દિલના ઘા.