સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વુડ્રો વિલ્સન/પસંદગી
Revision as of 07:42, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
કોઈક દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને કાજે હાર પામવાનું હું પસંદ કરું છું.