સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શેખાદમ આબુવાલા/કોઈસાચીપ્યાસલઈઆવ્યું
Revision as of 09:55, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,
જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યા!
કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,
જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યા!