સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૨૧-૧૮૩૦

Revision as of 06:21, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૮૨૧ થી ૧૮૩૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ફાર્બસ એલેકઝાંડર કિન્લોક ૭-૭-૧૮૨૧, ૩૧-૮-૧૮૬૫,
   રાસમાળા ૧૮૫૬
કિકાણી મણિશંકર જટાશંકર ૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪
   સૂતકનિર્ણય ૧૮૭૦
દિવેટિયા ભોળાનાથ સારાભાઈ ૨૨-૭-૧૮૨૩, ૧૧-૫-૧૮૮૬,
   ઈશ્વર પ્રાર્થનામાળા ૧૮૭૨
શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ ૨૬-૧૧-૧૮૨૫, ૧૪-૧૧-૧૮૯૨,
   ગુજરાતી ભાષાનો ઇતિહાસ ૧૮૬૬
દીવાન સાકરરામ દલપતરામ ૧૮૨૫, ૧૮૯૧,
   ઘાશીરામ કોટવાલ ૧૯૬૫