સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૬૧-૧૮૭૦
Revision as of 09:39, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૬૧ થી ૧૮૭૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ | |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | |||
વૈષ્ણવ અનંતપ્રસાદ ત્રિકમલાલ | ૩-૭-૧૮૬૧, | ૧૯૧૭, | |
રાણકદેવી ૧૮૮૩ | |||
પટેલ જહાંગીર નસરવાનજી ‘ગુલફામ’ | ૧૪-૭-૧૮૬૧, | ૨૪-૮-૧૯૩૬, | |
સોનારગઢ ૧૮૭૬ | |||
ધ્રુવ દુર્લભ શ્યામ | ૧૫-૮-૧૮૬૧, | ૧૯૩૪, | |
સુલોચના સતી આખ્યાન ૧૮૭૮ | |||
ભટ્ટ પ્રાણશંકર પ્રેમશંકર | ૧૮૬૧, | ૧૯૧૮, | |
કાવ્યકુસુમ ૧૮૯૪ | |||
ભટ્ટ બાલાશંકર જગજીવન | ૧૮૬૧, | - | |
અફીણ ગુણદોષદર્શક ૧૮૯૪ | |||
માસ્તર છોટાલાલ જીવણલાલ ‘વિશ્વવંદ્ય’ | ૧૮૬૧, | ૧૯૧૧, | |
શ્રીસુધાસ્રોતસ્વિની ૧૮૯૮ | |||
વૈષ્ણવ ચમનરાય શિવશંકર | ૧૮૬૧, | ૧૯૦૯, | |
ઔષધીકોશ ૧૯૦૦ | |||
સકલાતવાલા જમશેદ એદલજી | ૧૮૬૧, | ૧૯૪૪, | |
સલમાને ફારસી ૧૮૯૦ આસપાસ | |||
ઈજનેર દેવીદાસ ઝીણાભાઈ | ૧૮૬૧, | - | |
કલાવતી ૧૮૯૬ | |||
જાડેજા નંદકુંવરબા ભગવતસિંહ | ૧૮૬૧, | - | |
ગોમંડળ પરિક્રમણ ૧૯૦૨ | |||
જોશી મણિશંકર ગોવિંદજી | ૧૮૬૧, | ૧૯૧૦, | |
ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારો ૧૮૯૦ આસપાસ | |||
દૂરકાળ જસબા ભગવાનલાલ | ૧૮૬૧, | ૧૯૫૩, | |
હરિયશગીત ૧૯૧૫ | |||
શુકલ નથુરામ સુંદરજી | ૧૮-૩-૧૮૬૨, | ૧૮-૪-૧૯૨૩, | |
ઋતુવર્ણન ૧૮૮૮ | |||
પટ્ટણી પ્રભાશંકર દલપતરામ | ૧૫-૪-૧૮૬૨, | ૧૬-૨-૧૯૩૮, | |
મિત્ર [મ.] ૧૯૭૦ | |||
પટેલ મણિલાલ દલપતરામ | ૧૧-૮-૧૮૬૨, | – | |
પ્રાસ્તાવિક બોધ ૧૮૯૨ | |||
વ્યાસ વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ | ૨૫-૧૦-૧૮૬૨, | - | |
મૂલત્વી રાખવાનાં માઠાં ફળ ૧૮૮૫ | |||
મહેતા દામુભાઈ ડાહ્યાભાઈ | ૧૮૬૨, | - | |
ગૂજરાતી કહેવતોનો સંગ્રહ ૧૮૯૩ | |||
સુતરિયા દીનશા માણેકજી | ૧૮૬૨, | - | |
કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ ૧૮૯૫ | |||
ઝવેરી મણિલાલ મોહનલાલ | ૨૮-૧-૧૮૬૩, | ૨૦-૭-૧૯૪૨, | |
અજમેષ ભીડભંજન ૧૮૯૫ આસપાસ | |||
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ | ૨૬-૨-૧૮૬૩, | ૧૧-૧૨-૧૯૪૦, | |
લૉર્ડ લોરેન્સનું જીવનચરિત્ર ૧૮૯૫ | |||
મહેતા માનશંકર પીતામ્બરદાસ | ૨૧-૩-૧૮૬૩, | ૧૬-૮-૧૯૩૭, | |
નીતિવિચાર ૧૮૮૦ | |||
પંડ્યા ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ | ૨૪-૫-૧૮૬૩, | - | |
ઋગ્વેદીય સંસ્કારિકા ૧૯૨૫ | |||
મહેતા નગીનદાસ ગોકુળદાસ | ૨૩-૮-૧૮૬૩, | ૧-૧૧-૧૯૦૦, | |
સ્મરણભક્તિ ૧૯૬૪ | |||
પંડ્યા પ્રાણજીવન હરિહર | ૧૮૬૩, | - | |
બેગમ સાહેબ ૧૮૮૫ આસપાસ | |||
સંજાણા જહાંગીર બરજોરજી | ૧૮૬૩, | ૧૯૩૭, | |
અર્દાવિરાફ ૧૯૨૮ | |||
બજાં (એરવદ) બરજોરજી એરચજી | ૧૮૬૩, | ૧૯૨૯, | |
શેઠ ખરશેદ ફરામરોજ ૧૯૧૮ | |||
ગાંધી ત્રિકમલાલ બાપાલા | ૧૮૬૩, | ૩૧-૭-૧૯૨૮ | |
ત્રાસદાયક તેરમા દુ:ખદર્શક નાટક ૧૮૯૨ | |||
ભટ્ટ મણિલાલ છબારામ | ૨૮-૨-૧૮૬૪, | ૧૮-૧૨-૧૯૪૭, | |
અનિલદૂત ૧૮૯૮ | |||
શાહ/કાપડિયા કુંવરજી આણંદજી | ૧૫-૩-૧૮૬૪, | - | |
હિતશિક્ષાના રાસનું રહસ્ય ૧૯૨૪ | |||
મડિયા અમિતાબ ચુનીલાલ | ૮-૮-૧૮૬૪, | - | |
અમારા દાદાજી ઉમાશંકર ૧૯૯૯ | |||
વાડિયા પૂતળીબાઈ ધનજીભાઈ | ૧-૯-૧૮૬૪, | ૧૯-૭-૧૯૪૨, | |
ટૂંકી કહાણીઓ ૧૯૨૦ આસપાસ | |||
ગોહિલ ખોડારામ નાથુસિંહ | ૧૮૬૪, | - | |
ખોડાભગત ૧૯૫૨ | |||
પાલમકોટ સોરાબ લીમજી | ૧૮૬૪, | ૧૯૦૯, | |
ઝોહરાં ૧૮૯૬ | |||
વાચ્છા માણેકજી એદલજી | ૧૮૬૪, | ૧૯૩૧, | |
બે પરણેતરનો પ્યાર ૧૯૦૪ | |||
સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ | ૧૮૬૪, | ૧૯૪૨, | |
બોડાણો અથવા વિજયસિંહ ૧૮૮૩ | |||
હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ | ૧૮૬૪, | - | |
નૂરે હિદાયત ૧૮૮૨ | |||
દેસાઈ સોરાબજી મંચેરજી | ૧૫-૮-૧૮૬૫, | ૧૯૩૭, | |
પારસી અટકો અને નામો ૧૮૯૧ | |||
ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર ‘મસ્ત કવિ’ | ૨૩-૯-૧૮૬૫, | ૨૭-૭-૧૯૨૩, | |
વિભાવરી સ્વપ્ન ૧૮૫૪ | |||
જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી | ૨૪-૧૦-૧૮૬૫, | ૯-૩-૧૯૪૪, | |
ભગવદ્ગોમંડલ: ૧ ૧૯૪૪ | |||
કાપડિયા જગજીવન ભવાનીશંકર | ૧૮૬૫ આસપાસ, | - | |
વિક્રમોર્વશીય ૧૮૯૧ | |||
દાવર મહેરબાનુ કાવસજી | ૧૮૬૫ આસપાસ, | - | |
કોરદેવા શહેરનું મોતી યાને સુંદર ઝેમોરા ૧૮૯૨ | |||
ભટ્ટ કહાનજી માધવજી | ૧૮૬૫ આસપાસ, | - | |
કમળકાન્તા ૧૮૯૧ | |||
મણિયાર બાલુભાઈ કહાનદાસ | ૧૮૬૫ આસપાસ | - | |
આર્યાવર્તની અવદશા ૧૮૯૫ | |||
મિસ્ત્રી રૂસ્તમજી હોરમસજી | ૧૮૬૫ આસપાસ, | - | |
પ્યાર વડો કે પૈસો? ૧૮૯૭ | |||
દેસાઈ ગોવિંદભાઈ હાથીભાઈ | ૧૮૬૫, | - | |
બેન્જામિન ફ્રેકલિનનું જીવનચરિત્ર ૧૮૯૪ | |||
ઘારેખાન રંગનાથ શંભુનાથ | ૧૮૬૫, | - | |
મ્હારા ધર્મવિચાર ૧૯૨૩ | |||
ઠક્કર સુંદરજી પુંજાભાઈ | ૧૮૬૫, | - | |
ચંદ્રસેન અને ચંદ્રકળા ૧૮૮૯ | |||
મીરઝાં (દસ્તુર) કૈમોજી પેશોતનજી | ૧૮૬૫, | ૧૯૪૫, | |
જરથોસ્તી વિષયો ૧૯૪૦ | |||
હરિસુખગૌરી વામનરાય કપિલરાય/હરિસુખગૌરી મુગટરાય મણિરાય | ૧૮૬૫, | - | |
સતી સીમન્તિની ૧૯૦૦ આસપાસ | |||
શાસ્ત્રી જીવરામ કાલિદાસ ‘ચરણતીર્થ મહારાજ | ૫-૨-૧૮૬૬, | ૨-૯-૧૯૭૮, | |
યજ્ઞફલમ્ ૧૯૨૧ | |||
પટેલ બહેચરલાલ ત્રિકમજી | ૨૨-૩-૧૮૬૬, | ૨૨-૧૧-૧૯૩૭, | |
વીરસિંહ અને પ્રેમરાય ૧૮૮૭ | |||
ઓઝા રૂપશંકર ઉદયશંકર | ૧૭-૮-૧૮૬૬, | ૧૩-૧-૧૯૩૨, | |
મહાબત વિરહ ૧૮૮૪ | |||
ભટ્ટ હરિશંકર માધવજી | ૧૮૬૬, | - | |
ભક્તરાજ અંબરીષ ૧૯૦૭ | |||
વોરા ગૌરીશંકર જયશંકર | ૧૮૬૬, | - | |
કાવ્યમુદ્રિકા ૧૮૯૦ આસપાસ | |||
ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી | ૧૮૬૬, | - | |
ભક્તરાજ અંબરીષ ૧૯૦૭ | |||
વોરા ગૌરીશંકર જયશંકર | ૧૮૬૬, | - | |
કાવ્યમુદ્રિકા ૧૮૯૦ આસપાસ | |||
ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી | ૧૯-૩-૧૮૬૭, | ૧-૫-૧૯૦૨, | |
સુભદ્રાહરણ ૧૮૯૨ | |||
' | - | ||
' | - | ||
' | - | ||
' | - | ||
' | - | ||
' | - | ||
- | ' | - | |
- | ' | - | |
' | - | ||