સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૦૧-૧૯૧૦
Revision as of 04:47, 13 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૯૦૧ થી ૧૯૧૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
મજમુદાર પરીક્ષિતલાલ લલ્લુભાઈ | ૮-૧-૧૯૦૧, | ૧૨-૯-૧૯૬૫, |
માનવતાની સાધના ૧૯૬૪ | ||
મહેતા પુષ્પાબેન જનાર્દનરાય/દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ | ૨૧-૩-૧૯૦૧, | ૨-૪-૧૯૮૮, |
ખડ ખૂટ્યાં ૧૯૮૫ | ||
મહેતા ચંદ્રવદન ચીમનલાલ | ૬-૪-૧૯૦૧, | - |
યમલ ૧૯૨૬ | ||
દલવાડી પૂજાલાલ રણછોડદાસ | ૧૭-૬-૧૯૦૧, | ૨૭-૧૨-૧૯૮૫, |
પારિજાત ૧૯૩૮ | ||
લતીફ ઈબ્રાહીમ | ૨૨-૬-૧૯૦૧, | - |
ક્રાંતિની જ્વાલા ૧૯૨૪ | ||
કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ ‘સગીર’ | ૨૫-૬-૧૯૦૧, | - |
સગીરની ગઝલો ૧૯૫૧ | ||
ભટ્ટ મોહનલાલ દલસુખરામ ‘મોહિનીચંદ્ર’ | ૬-૭-૧૯૦૧, | ૬-૮-૧૯૬૨, |
દિગંત ૧૯૩૮ | ||
મોદી/ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ | ૭-૭-૧૯૦૧, | - |
જંબૂતિલક ૧૯૪૦ આસપાસ | ||
દીક્ષિત સુરેશ ચતુરલાલ ‘સૈનિક’ | ૮-૮-૧૯૦૧, | - |
લગ્નનો આદર્શ ૧૯૩૨ | ||
ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર | ૨૧-૮-૧૯૦૧, | - |
ચૌર બાલસંવાદો ૧૯૨૭ | ||
ભટ્ટ ગોવિંદલાલ હરગોવિંદ | ૭-૯-૧૯૦૧, | ૪-૪-૧૯૬૫, |
જગતના વિદ્યમાન ધર્મો ૧૯૩૬ | ||
જોશીપુરા જયકુમારી જયસુખલાલ | ૧૮-૯-૧૯૦૧, | - |
આરાર્તિકમ્ ૧૯૭૧ | ||
દલાલ રમણિકલાલ જયચંદભાઈ ‘પરિમલ’ | ૧૪-૧૦-૧૯૦૧, | ૧૭-૧૨-૧૯૮૬, |
નાગાનન્દ ૧૯૨૭ | ||
દવે જ્યોતીન્દ્ર હરિશંકર | ૨૧-૧૦-૧૯૦૧, | ૧૧-૯-૧૯૮૦, |
વિષપાન ૧૯૨૮ | ||
નામાવટી હસનઅલી કરમાલી | ૩-૧૧-૧૯૦૧, | - |
નવરંગ ૧૯૪૪ | ||
ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ | ૨૧-૧૧-૧૯૦૧, | ૧૦-૭-૧૯૮૬, |
મહાસભાનાં ગીતો ૧૯૪૧ | ||
માણેક કરસનદાસ નરસિંહ ‘વૈશંપાયન’ | ૨૮-૧૧-૧૯૦૧, | ૧૮-૧-૧૯૭૮, |
મુક્તધારા ૧૯૨૪ | ||
ભટ્ટ ચંદ્રશંકર પુરુષોત્તમ | ૧૯૦૧, | ૧૯૫૪, |
સીતાહરણ ૧૯૨૩ | ||
પટેલ ચતુરભાઈ શંકરભાઈ | ૧૯૦૧, | ૧૯૫૭, |
મહાર્ઘ્ય ૧૯૨૭ | ||
શુક્લ ચંદ્રશંકર પ્રાણશંકર | ૧૯૦૧, | ૧૬-૧૦-૧૯૫૩, |
સીતાહરણ ૧૯૨૩ | ||
સાદિક મહમદશેખ આહમદ | ૧૯૦૧, | - |
દિલ્હીના મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફર ૧૯૨૫ | ||
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |