સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૦૧-૧૯૧૦

Revision as of 05:37, 13 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૯૦૧ થી ૧૯૧૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
મજમુદાર પરીક્ષિતલાલ લલ્લુભાઈ ૮-૧-૧૯૦૧, ૧૨-૯-૧૯૬૫,
   માનવતાની સાધના ૧૯૬૪
મહેતા પુષ્પાબેન જનાર્દનરાય/દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ ૨૧-૩-૧૯૦૧, ૨-૪-૧૯૮૮,
   ખડ ખૂટ્યાં ૧૯૮૫
મહેતા ચંદ્રવદન ચીમનલાલ ૬-૪-૧૯૦૧, -
   યમલ ૧૯૨૬
દલવાડી પૂજાલાલ રણછોડદાસ ૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫,
   પારિજાત ૧૯૩૮
લતીફ ઈબ્રાહીમ ૨૨-૬-૧૯૦૧, -
   ક્રાંતિની જ્વાલા ૧૯૨૪
કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ ‘સગીર’ ૨૫-૬-૧૯૦૧, -
   સગીરની ગઝલો ૧૯૫૧
ભટ્ટ મોહનલાલ દલસુખરામ ‘મોહિનીચંદ્ર’ ૬-૭-૧૯૦૧, ૬-૮-૧૯૬૨,
   દિગંત ૧૯૩૮
મોદી/ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ ૭-૭-૧૯૦૧, -
   જંબૂતિલક ૧૯૪૦ આસપાસ
દીક્ષિત સુરેશ ચતુરલાલ ‘સૈનિક’ ૮-૮-૧૯૦૧, -
   લગ્નનો આદર્શ ૧૯૩૨
ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર ૨૧-૮-૧૯૦૧, -
   ચૌર બાલસંવાદો ૧૯૨૭
ભટ્ટ ગોવિંદલાલ હરગોવિંદ ૭-૯-૧૯૦૧, ૪-૪-૧૯૬૫,
   જગતના વિદ્યમાન ધર્મો ૧૯૩૬
જોશીપુરા જયકુમારી જયસુખલાલ ૧૮-૯-૧૯૦૧, -
   આરાર્તિકમ્ ૧૯૭૧
દલાલ રમણિકલાલ જયચંદભાઈ ‘પરિમલ’ ૧૪-૧૦-૧૯૦૧, ૧૭-૧૨-૧૯૮૬,
   નાગાનન્દ ૧૯૨૭
દવે જ્યોતીન્દ્ર હરિશંકર ૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦,
   વિષપાન ૧૯૨૮
નામાવટી હસનઅલી કરમાલી ૩-૧૧-૧૯૦૧, -
   નવરંગ ૧૯૪૪
ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ ૨૧-૧૧-૧૯૦૧, ૧૦-૭-૧૯૮૬,
   મહાસભાનાં ગીતો ૧૯૪૧
માણેક કરસનદાસ નરસિંહ ‘વૈશંપાયન’ ૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮,
   મુક્તધારા ૧૯૨૪
ભટ્ટ ચંદ્રશંકર પુરુષોત્તમ ૧૯૦૧, ૧૯૫૪,
   સીતાહરણ ૧૯૨૩
પટેલ ચતુરભાઈ શંકરભાઈ ૧૯૦૧, ૧૯૫૭,
   મહાર્ઘ્ય ૧૯૨૭
શુક્લ ચંદ્રશંકર પ્રાણશંકર ૧૯૦૧, ૧૬-૧૦-૧૯૫૩,
   સીતાહરણ ૧૯૨૩
સાદિક મહમદશેખ આહમદ ૧૯૦૧, -
   દિલ્હીના મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફર ૧૯૨૫
ગાંધી પ્રભુદાસ છગનલાલ ૧૯૦૧, -
   જીવનનું પરોઢ ૧૯૪૮
અમીન રતિભાઈ ડાહ્યાભાઈ ૧-૧-૧૯૦૨, -
   રસબોધ ૧૯૬૮
માંકડ ડોલરરાય રંગીલાદાસ ૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦,
   અહુનવર ૧૯૩૫
અક્કડ વલ્લભદાસ જમનાદાસ ૧૮-૦૨-૧૯૦૨, ૧૮-૦૪-૧૯૮૩,
   ધૂપસળી ૧૯૨૬
ઠાકોર ઠાકોરભાઈ શ્રીપતરાય ૨૨-૨-૧૯૦૨, -
   કર્મયોગી વૈકુંઠભાઈ ૧૯૫૨
ભટ્ટ પરમાનંદ મણિશંકર ‘કવિ ત્રાપજકર’ ૨૪-૨-૧૯૦૨, -
   અનારકલી ૧૯૨૫
ચાંપાનેરિયા જીવણલાલ કલ્યાણદાસ ૯-૩-૧૯૦૨, -
   ગુફાનું કમળ ૧૯૪૦ આસપાસ
શાહ કાન્તિલાલ અમૃતલાલ ‘પ્રમાદી’ ૨૩-૪-૧૯૦૨, ૮-૧૨-૧૯૮૮,
   ઈશ્વરની શોધમાં ૧૯૪૦
ગાંધી લલિતમોહન ચુનીલાલ ૮-૫-૧૯૦૨, -
   કલ્પનાકુસુમો ૧૯૩૦
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર ૧૪-૭-૧૯૦૨, -
   ખુદાનો બંદો ૧૯૭૦
ભટ્ટ જયંતકુમાર મણિશંકર ૧૭-૮-૧૯૦૨, -
   દેશબંધુ ૧૯૨૫
નરેલા હરદાન પીંગળશી ૩૧-૮-૧૯૦૨, -
   શ્રેયસ્ ૧૯૨૨
બૂચ ગજેન્દ્રરાય ગુલાબરાય ૧૫-૯-૧૯૦૨, ૧૩-૧૧-૧૯૨૭,
   ગજેન્દ્ર મૌક્તિકો [મ.] ૧૯૨૭
શેલત વાસુદેવ રામચંદ્ર ૨૩-૯-૧૯૦૨, -
   ફૂલવાડી ૧૯૩૧
જોધાણી મનુભાઈ લલ્લુભાઈ ૨૮-૧૦-૧૯૦૨, ૧૯૭૯,
   સુંદરીઓનો શણગાર ૧૯૨૮
દુલા ભાયા ‘કાગ’ ૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭,
   કાગવાણી ૧૯૩૫
પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર ૧૯૦૨, ૨૨-૧૦-૧૯૮૪,
   ગુણસુંદરીના રાસ ૧૯૩૧
ભોજાણી મહમદઅલી દામજી ‘આજિઝ’ ૧૯૦૨, ૧૪-૧૦-૧૯૩૪
   પચ્ચીસી ૧૯૩૪
જોગી જેઠાલાલા વાલજી ૧૯૦૨, -
   ઝળકતું જવાહીર યાને ડૉક્ટર જોગી ૧૯૪૦ આસપાસ
જોશી જયશંકર જીવનરામ ‘ભાવિક’ ૧૯૦૨, ૧૯૨૫,
   ભાવોર્મિ ૧૯૩૫
પરમાર મકનજી માનસિંગ ૨-૨-૧૯૦૩, -
   સમાજની ભીતરમાં ૧૯૩૨
દેસાઈ ઝીણાભાઈ રતનજી ‘સ્નેહરશ્મિ’ ૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧,
   અર્ઘ્ય ૧૯૩૫
દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ ૧૮-૭-૧૯૦૩, -
   બારડોલી સત્યાગ્રહ ૧૯૭૦
પારેખ નગીનદાસ નારણદાસ ૩૦-૮-૧૯૦૩, ૧૯-૧-૧૯૯૩,
   પરિણીતા ૧૯૩૧
મહેતા પ્રેમલીલાલ સુમન્ત/- કાન્તિચંદ્ર ૭-૯-૧૯૦૩, ૧૯૪૮,
   મુકુલ ૧૯૨૨
શુકલ દામુભાઈ છગનલાલ ૧-૧૧-૧૯૦૩, ૨૦-૨-૧૯૭૮,
   કુંવારા જ સારા? ૧૯૪૭
મહેતા સૌદામિની ગગનવિહારી ૧૮-૧૧-૧૯૦૩, ૧૭-૧૨-૧૯૮૯,
   એકલવાયો જીવ ૧૯૫૪
વ્યાસ ચીમનલાલ દ્યાભાઈ ૩૦-૧૧-૧૯૦૩, ૧૮-૧૨-૧૯૮૭,
   વળાંક ૧૯૬૯
હેમાણી ત્રિભુવન વીરજીભાઈ ૧૩-૧૨-૧૯૦૩, ૧૬-૯-૧૯૮૬,
   વા.મો. શાહ: ટૂંકી જીવનસમીક્ષા ૧૯૩૩
સોલંકી મેરી સેમ્યુઅલ ૨૧-૧૨-૧૯૦૩, -
   મધુરાં ગીતો ૧૯૨૬
ભૂતા મગનલાલ જમનાદાસ ૧૯૦૩, -
   દક્ષિણાપથ ૧૯૭૪
ત્રિવેદી અમૃતલાલ રતનજી ૧૯૦૩, -
   હંસા યાને મઠનો ભેદ ૧૯૨૭
દેસાઈ વ્રજરાય મુકુન્દરાય ૨૯-૧-૧૯૦૪, ૧૩-૬-૧૯૭૮,
   સગાળશા આખ્યાન ૧૯૩૪
પટેલ શિવાભાઈ ગોકળદાસ ૨-૨-૧૯૦૪, -
   જીવન દ્વારા શિક્ષણ ૧૯૫૦
વાળા સુરગવાળા બાવાવાળા ૧૫-૩-૧૯૦૪, ૧૫-૫-૧૯૫૦,
   કાઠિયાવાડથી કન્યાકુમારી ૧૯૩૮
પટેલ ગોકળભાઈ ધર્મદાસ ૧૨-૪-૧૯૦૪, -
   સ્વરભાર અને તેનો વ્યાપાર ૧૯૫૦
વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ ૧૯-૫-૧૯૦૪, ૨-૫-૧૯૪૭,
   પ્રકંપ ૧૯૪૧
વ્યાસ હરિપ્રસાદ મણિરાય ૨૫-૫-૧૯૦૪, ૧૩-૭-૧૯૮૦,
   હાસ્યઝરણાં ૧૯૩૩
તોલાટ શાંતિલાલ ગુલાબદાસ ૩૧-૭-૧૯૦૪, ૯-૧૧-૧૯૮૬,
   કલ્પનાની મૂર્તિઓ ૧૯૩૩
સૂબેદાર મહમૂદમિયાં ‘આસિમ રાંદેરી’ ૧૫-૮-૧૯૦૪, ૫-૨-૨૦૦૯,
   લીલા ૧૯૬૩
નયગાંધી જયરામદાસ જેઠાભાઈ ૨૬-૮-૧૯૦૪, -
   કચ્છની રસધાર ૧૯૨૭
પટેલ હીરુભાઈ મૂળજીભાઈ ‘એચ.એમ. પટેલ’ ૨૭-૮-૧૯૦૪, ૨૯-૧૧-૧૯૯૩,
   આપણું લશ્કર ૧૯૫૯
પારેખ અમૃતલાલ છગનલાલ ૩૧-૮-૧૯૦૪, -
   પ્રબોધ મંગલ ૧૯૬૩
ઠાકર શાંતિલાલ સોમેશ્વર ૧૫-૯-૧૯૦૪, -
   સંવાદમાલા ૧૯૩૪
મહેતા જિતુભાઈ પ્રભાશંકર ‘ચંડુલ’ ૧૯-૯-૧૯૦૪, -
   અજવાળી કેડી ૧૯૫૫
રાવળ માધવલાલ ત્રિભુવન ૫-૧૦-૧૯૦૪, -
   કૉલેજિયન ૧૯૨૪
મહેતા રવિશંકર વિઠ્ઠલજી ૧૦-૧૦-૧૯૦૪, ૨૦-૮-૧૯૮૮,
   ગૃહજીવનની નાજુક કલા ૧૯૪૦ આસપાસ
કોઠારી કકલભાઈ રવજીભાઈ ૧૨-૧૦-૧૯૦૪, ૩૧-૫-૧૯૬૬,
   ઝંડાધારી ૧૯૨૬
પંડ્યા કમળાશંકર લલ્લુભાઈ ૨૦-૧૦-૧૯૦૪, ૧-૮-૧૯૯૨,
   હિંદ કયે રસ્તે ૧૯૩૫
નાગોરી ઈસ્માઈલ આલમભાઈ ૫-૧૧-૧૯૦૪, ૧૪-૧-૧૯૮૩,
   આપણાં ફૂલો ૧૯૬૩
ચાવડા કિશનસિંહ ગોવિંદસિહં ‘જિપ્સી’ ૧૭-૧૧-૧૯૦૪, -
   
' -