સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૦૧-૧૯૧૦
Revision as of 11:28, 13 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૯૦૧ થી ૧૯૧૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ | |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | |||
મજમુદાર પરીક્ષિતલાલ લલ્લુભાઈ | ૮-૧-૧૯૦૧, | ૧૨-૯-૧૯૬૫, | |
માનવતાની સાધના ૧૯૬૪ | |||
મહેતા પુષ્પાબેન જનાર્દનરાય/દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ | ૨૧-૩-૧૯૦૧, | ૨-૪-૧૯૮૮, | |
ખડ ખૂટ્યાં ૧૯૮૫ | |||
મહેતા ચંદ્રવદન ચીમનલાલ | ૬-૪-૧૯૦૧, | - | |
યમલ ૧૯૨૬ | |||
દલવાડી પૂજાલાલ રણછોડદાસ | ૧૭-૬-૧૯૦૧, | ૨૭-૧૨-૧૯૮૫, | |
પારિજાત ૧૯૩૮ | |||
લતીફ ઈબ્રાહીમ | ૨૨-૬-૧૯૦૧, | - | |
ક્રાંતિની જ્વાલા ૧૯૨૪ | |||
કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ ‘સગીર’ | ૨૫-૬-૧૯૦૧, | - | |
સગીરની ગઝલો ૧૯૫૧ | |||
ભટ્ટ મોહનલાલ દલસુખરામ ‘મોહિનીચંદ્ર’ | ૬-૭-૧૯૦૧, | ૬-૮-૧૯૬૨, | |
દિગંત ૧૯૩૮ | |||
મોદી/ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ | ૭-૭-૧૯૦૧, | - | |
જંબૂતિલક ૧૯૪૦ આસપાસ | |||
દીક્ષિત સુરેશ ચતુરલાલ ‘સૈનિક’ | ૮-૮-૧૯૦૧, | - | |
લગ્નનો આદર્શ ૧૯૩૨ | |||
ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર | ૨૧-૮-૧૯૦૧, | - | |
ચૌર બાલસંવાદો ૧૯૨૭ | |||
ભટ્ટ ગોવિંદલાલ હરગોવિંદ | ૭-૯-૧૯૦૧, | ૪-૪-૧૯૬૫, | |
જગતના વિદ્યમાન ધર્મો ૧૯૩૬ | |||
જોશીપુરા જયકુમારી જયસુખલાલ | ૧૮-૯-૧૯૦૧, | - | |
આરાર્તિકમ્ ૧૯૭૧ | |||
દલાલ રમણિકલાલ જયચંદભાઈ ‘પરિમલ’ | ૧૪-૧૦-૧૯૦૧, | ૧૭-૧૨-૧૯૮૬, | |
નાગાનન્દ ૧૯૨૭ | |||
દવે જ્યોતીન્દ્ર હરિશંકર | ૨૧-૧૦-૧૯૦૧, | ૧૧-૯-૧૯૮૦, | |
વિષપાન ૧૯૨૮ | |||
નામાવટી હસનઅલી કરમાલી | ૩-૧૧-૧૯૦૧, | - | |
નવરંગ ૧૯૪૪ | |||
ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ | ૨૧-૧૧-૧૯૦૧, | ૧૦-૭-૧૯૮૬, | |
મહાસભાનાં ગીતો ૧૯૪૧ | |||
માણેક કરસનદાસ નરસિંહ ‘વૈશંપાયન’ | ૨૮-૧૧-૧૯૦૧, | ૧૮-૧-૧૯૭૮, | |
મુક્તધારા ૧૯૨૪ | |||
ભટ્ટ ચંદ્રશંકર પુરુષોત્તમ | ૧૯૦૧, | ૧૯૫૪, | |
સીતાહરણ ૧૯૨૩ | |||
પટેલ ચતુરભાઈ શંકરભાઈ | ૧૯૦૧, | ૧૯૫૭, | |
મહાર્ઘ્ય ૧૯૨૭ | |||
શુક્લ ચંદ્રશંકર પ્રાણશંકર | ૧૯૦૧, | ૧૬-૧૦-૧૯૫૩, | |
સીતાહરણ ૧૯૨૩ | |||
સાદિક મહમદશેખ આહમદ | ૧૯૦૧, | - | |
દિલ્હીના મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફર ૧૯૨૫ | |||
ગાંધી પ્રભુદાસ છગનલાલ | ૧૯૦૧, | - | |
જીવનનું પરોઢ ૧૯૪૮ | |||
અમીન રતિભાઈ ડાહ્યાભાઈ | ૧-૧-૧૯૦૨, | - | |
રસબોધ ૧૯૬૮ | |||
માંકડ ડોલરરાય રંગીલાદાસ | ૨૩-૧-૧૯૦૨, | ૨૯-૮-૧૯૭૦, | |
અહુનવર ૧૯૩૫ | |||
અક્કડ વલ્લભદાસ જમનાદાસ | ૧૮-૦૨-૧૯૦૨, | ૧૮-૦૪-૧૯૮૩, | |
ધૂપસળી ૧૯૨૬ | |||
ઠાકોર ઠાકોરભાઈ શ્રીપતરાય | ૨૨-૨-૧૯૦૨, | - | |
કર્મયોગી વૈકુંઠભાઈ ૧૯૫૨ | |||
ભટ્ટ પરમાનંદ મણિશંકર ‘કવિ ત્રાપજકર’ | ૨૪-૨-૧૯૦૨, | - | |
અનારકલી ૧૯૨૫ | |||
ચાંપાનેરિયા જીવણલાલ કલ્યાણદાસ | ૯-૩-૧૯૦૨, | - | |
ગુફાનું કમળ ૧૯૪૦ આસપાસ | |||
શાહ કાન્તિલાલ અમૃતલાલ ‘પ્રમાદી’ | ૨૩-૪-૧૯૦૨, | ૮-૧૨-૧૯૮૮, | |
ઈશ્વરની શોધમાં ૧૯૪૦ | |||
ગાંધી લલિતમોહન ચુનીલાલ | ૮-૫-૧૯૦૨, | - | |
કલ્પનાકુસુમો ૧૯૩૦ | |||
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર | ૧૪-૭-૧૯૦૨, | - | |
ખુદાનો બંદો ૧૯૭૦ | |||
ભટ્ટ જયંતકુમાર મણિશંકર | ૧૭-૮-૧૯૦૨, | - | |
દેશબંધુ ૧૯૨૫ | |||
નરેલા હરદાન પીંગળશી | ૩૧-૮-૧૯૦૨, | - | |
શ્રેયસ્ ૧૯૨૨ | |||
બૂચ ગજેન્દ્રરાય ગુલાબરાય | ૧૫-૯-૧૯૦૨, | ૧૩-૧૧-૧૯૨૭, | |
ગજેન્દ્ર મૌક્તિકો [મ.] ૧૯૨૭ | |||
શેલત વાસુદેવ રામચંદ્ર | ૨૩-૯-૧૯૦૨, | - | |
ફૂલવાડી ૧૯૩૧ | |||
જોધાણી મનુભાઈ લલ્લુભાઈ | ૨૮-૧૦-૧૯૦૨, | ૧૯૭૯, | |
સુંદરીઓનો શણગાર ૧૯૨૮ | |||
દુલા ભાયા ‘કાગ’ | ૨૫-૧૧-૧૯૦૨, | ૨૨-૨-૧૯૭૭, | |
કાગવાણી ૧૯૩૫ | |||
પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર | ૧૯૦૨, | ૨૨-૧૦-૧૯૮૪, | |
ગુણસુંદરીના રાસ ૧૯૩૧ | |||
ભોજાણી મહમદઅલી દામજી ‘આજિઝ’ | ૧૯૦૨, | ૧૪-૧૦-૧૯૩૪ | |
પચ્ચીસી ૧૯૩૪ | |||
જોગી જેઠાલાલા વાલજી | ૧૯૦૨, | - | |
ઝળકતું જવાહીર યાને ડૉક્ટર જોગી ૧૯૪૦ આસપાસ | |||
જોશી જયશંકર જીવનરામ ‘ભાવિક’ | ૧૯૦૨, | ૧૯૨૫, | |
ભાવોર્મિ ૧૯૩૫ | |||
પરમાર મકનજી માનસિંગ | ૨-૨-૧૯૦૩, | - | |
સમાજની ભીતરમાં ૧૯૩૨ | |||
દેસાઈ ઝીણાભાઈ રતનજી ‘સ્નેહરશ્મિ’ | ૧૬-૪-૧૯૦૩, | ૬-૧-૧૯૯૧, | |
અર્ઘ્ય ૧૯૩૫ | |||
દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ | ૧૮-૭-૧૯૦૩, | - | |
બારડોલી સત્યાગ્રહ ૧૯૭૦ | |||
પારેખ નગીનદાસ નારણદાસ | ૩૦-૮-૧૯૦૩, | ૧૯-૧-૧૯૯૩, | |
પરિણીતા ૧૯૩૧ | |||
મહેતા પ્રેમલીલાલ સુમન્ત/- કાન્તિચંદ્ર | ૭-૯-૧૯૦૩, | ૧૯૪૮, | |
મુકુલ ૧૯૨૨ | |||
શુકલ દામુભાઈ છગનલાલ | ૧-૧૧-૧૯૦૩, | ૨૦-૨-૧૯૭૮, | |
કુંવારા જ સારા? ૧૯૪૭ | |||
મહેતા સૌદામિની ગગનવિહારી | ૧૮-૧૧-૧૯૦૩, | ૧૭-૧૨-૧૯૮૯, | |
એકલવાયો જીવ ૧૯૫૪ | |||
વ્યાસ ચીમનલાલ દ્યાભાઈ | ૩૦-૧૧-૧૯૦૩, | ૧૮-૧૨-૧૯૮૭, | |
વળાંક ૧૯૬૯ | |||
હેમાણી ત્રિભુવન વીરજીભાઈ | ૧૩-૧૨-૧૯૦૩, | ૧૬-૯-૧૯૮૬, | |
વા.મો. શાહ: ટૂંકી જીવનસમીક્ષા ૧૯૩૩ | |||
સોલંકી મેરી સેમ્યુઅલ | ૨૧-૧૨-૧૯૦૩, | - | |
મધુરાં ગીતો ૧૯૨૬ | |||
ભૂતા મગનલાલ જમનાદાસ | ૧૯૦૩, | - | |
દક્ષિણાપથ ૧૯૭૪ | |||
ત્રિવેદી અમૃતલાલ રતનજી | ૧૯૦૩, | - | |
હંસા યાને મઠનો ભેદ ૧૯૨૭ | |||
દેસાઈ વ્રજરાય મુકુન્દરાય | ૨૯-૧-૧૯૦૪, | ૧૩-૬-૧૯૭૮, | |
સગાળશા આખ્યાન ૧૯૩૪ | |||
પટેલ શિવાભાઈ ગોકળદાસ | ૨-૨-૧૯૦૪, | - | |
જીવન દ્વારા શિક્ષણ ૧૯૫૦ | |||
વાળા સુરગવાળા બાવાવાળા | ૧૫-૩-૧૯૦૪, | ૧૫-૫-૧૯૫૦, | |
કાઠિયાવાડથી કન્યાકુમારી ૧૯૩૮ | |||
પટેલ ગોકળભાઈ ધર્મદાસ | ૧૨-૪-૧૯૦૪, | - | |
સ્વરભાર અને તેનો વ્યાપાર ૧૯૫૦ | |||
વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ | ૧૯-૫-૧૯૦૪, | ૨-૫-૧૯૪૭, | |
પ્રકંપ ૧૯૪૧ | |||
વ્યાસ હરિપ્રસાદ મણિરાય | ૨૫-૫-૧૯૦૪, | ૧૩-૭-૧૯૮૦, | |
હાસ્યઝરણાં ૧૯૩૩ | |||
તોલાટ શાંતિલાલ ગુલાબદાસ | ૩૧-૭-૧૯૦૪, | ૯-૧૧-૧૯૮૬, | |
કલ્પનાની મૂર્તિઓ ૧૯૩૩ | |||
સૂબેદાર મહમૂદમિયાં ‘આસિમ રાંદેરી’ | ૧૫-૮-૧૯૦૪, | ૫-૨-૨૦૦૯, | |
લીલા ૧૯૬૩ | |||
નયગાંધી જયરામદાસ જેઠાભાઈ | ૨૬-૮-૧૯૦૪, | - | |
કચ્છની રસધાર ૧૯૨૭ | |||
પટેલ હીરુભાઈ મૂળજીભાઈ ‘એચ.એમ. પટેલ’ | ૨૭-૮-૧૯૦૪, | ૨૯-૧૧-૧૯૯૩, | |
આપણું લશ્કર ૧૯૫૯ | |||
પારેખ અમૃતલાલ છગનલાલ | ૩૧-૮-૧૯૦૪, | - | |
પ્રબોધ મંગલ ૧૯૬૩ | |||
ઠાકર શાંતિલાલ સોમેશ્વર | ૧૫-૯-૧૯૦૪, | - | |
સંવાદમાલા ૧૯૩૪ | |||
મહેતા જિતુભાઈ પ્રભાશંકર ‘ચંડુલ’ | ૧૯-૯-૧૯૦૪, | - | |
અજવાળી કેડી ૧૯૫૫ | |||
રાવળ માધવલાલ ત્રિભુવન | ૫-૧૦-૧૯૦૪, | - | |
કૉલેજિયન ૧૯૨૪ | |||
મહેતા રવિશંકર વિઠ્ઠલજી | ૧૦-૧૦-૧૯૦૪, | ૨૦-૮-૧૯૮૮, | |
ગૃહજીવનની નાજુક કલા ૧૯૪૦ આસપાસ | |||
કોઠારી કકલભાઈ રવજીભાઈ | ૧૨-૧૦-૧૯૦૪, | ૩૧-૫-૧૯૬૬, | |
ઝંડાધારી ૧૯૨૬ | |||
પંડ્યા કમળાશંકર લલ્લુભાઈ | ૨૦-૧૦-૧૯૦૪, | ૧-૮-૧૯૯૨, | |
હિંદ કયે રસ્તે ૧૯૩૫ | |||
નાગોરી ઈસ્માઈલ આલમભાઈ | ૫-૧૧-૧૯૦૪, | ૧૪-૧-૧૯૮૩, | |
આપણાં ફૂલો ૧૯૬૩ | |||
ચાવડા કિશનસિંહ ગોવિંદસિહં ‘જિપ્સી’ | ૧૭-૧૧-૧૯૦૪, | ૧-૧૨-૧૯૭૯, | |
ઘોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર ૧૯૨૭ | |||
પંડ્યા સવાઈલાલ ઈશ્વરલાલ | ૧૭-૧૧-૧૯૦૪, | ૧૯-૯-૧૯૮૧, | |
બ્રોકન એક્સન્ટ્સ ૧૯૩૦ | |||
મોદી મધુસૂદન ચીમનલાલ | ૨૦-૧૧-૧૯૦૪, | ૨૩-૩-૧૯૭૪, | |
હેમસમીક્ષા ૧૯૪૨ | |||
વશી અંબેલાલ કરશનજી | ૨૩-૧૧-૧૯૦૪, | ૨૭-૩-૧૯૮૦, | |
આવતી કાલ ૧૯૩૬ | |||
ગાંધી જેઠાલાલ જીવણલાલ | ૭-૧૨-૧૯૦૪, | ૧-૯-૧૯૯૧, | |
ખાદીનું અર્થશાસ્ત્ર ૧૯૨૬ | |||
વસાણી ટપુભાઈ ત્રિભુવન | ૧૯૦૪, | ૧૯૨૬, | |
જ્વાલા ૧૯૨૭ | |||
દોશી શિવલાલ નાગજીભાઈ/મુનિ સંતબાલ | ૧૯૦૪, | - | |
આદર્શ ગૃહસ્થાશ્રમ ૧૯૬૪ | |||
ભટ્ટ ચંદ્રભાઈ કાલિદાસ | ૧૯૦૪, | ૧૯૮૮, | |
શ્રમણ બુદ્ધ ૧૯૩૩ | |||
મિસ્ત્રી જાફરઅલી ‘અસ્તર’ | ૧૧-૧-૧૯૦૫, | ૫-૨-૧૯૨૯, | |
હજરત મોેહમ્મદ ૧૯૨૭ | |||
વોરા મણિલાલ પુરુષોત્તમ | ૨૩-૧-૧૯૦૫, | - | |
પોરબંદર ૧૯૭૦ | |||
ધોળકિયા પ્રભુલાલ જસવંતરાય | ૨૬-૧-૧૯૦૫, | - | |
વનદેવતા ૧૯૫૭ | |||
પંડ્યા યશવંત સવાઈલાલ ‘હું’ | ૨૨-૨-૧૯૦૫, | ૧૪-૧૧-૧૯૫૫, | |
પડદા પાછળ ૧૯૨૭ | |||
પાઠક રામનારાયણ નાગરદાસ | ૨૩-૨-૧૯૦૫, | ૪-૭-૧૯૮૮, | |
પચાસ વર્ષ પછી ૧૯૩૪ | |||
નાયક વસંતભાઈ રણછોડજી | ૧૩-૩-૧૯૦૫, | ૧૧-૭-૧૯૮૧, | |
ચાંદાપોળી ૧૯૩૪ | |||
દેસાઈ મણિભાઈ ભગવાનજી | ૧૪-૩-૧૯૦૫, | ૩૦-૧૨-૧૯૮૭, | |
જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૪૫ | |||
કાજી હસમુખલાલ મણિલાલ ‘સુરેન્દ્ર પંડ્યા’ | ૧૨-૪-૧૯૦૫, | ૩૧-૭-૧૯૮૩ | |
સંવાદ કુસુમો ૧૯૩૨ | |||
પટેલ ગોપાલદાસ જીવાભાઈ | ૨૮-૪-૧૯૦૫, | - | |
હિંદુસ્તાનુની પાયમાલી ૧૯૩૦ | |||
શાસ્ત્રી શંકરલાલ ગંગાશંકર | ૨-૫-૧૯૦૫, | ૧-૬-૧૯૪૬, | |
સાહિત્યને ઓવારેથી ૧૯૩૮ | |||
દવે નાનુભાઈ ધીરજલાલ | ૬-૫-૧૯૦૫, | - | |
સ્વરાજની લડતના તે દિવસો ૧૯૬૩ | |||
વ્યાસ ભાનુશંકર બાબરશંકર ‘બાદરાયણ’ | ૧૨-૫-૧૯૦૫, | ૧૪-૧૧-૧૯૬૩, | |
કેડી ૧૯૪૧ | |||
ધામી મોહનલાલ ચુનીલાલ | ૧૩-૬-૧૯૦૫, | ૨-૪-૧૯૮૧, | |
નિરૂપમા ૧૯૪૨ | |||
જોશી જીવરામ ભવાનીશંકર | ૬-૭-૧૯૦૫, | ૨૭-૪-૨૦૦૪, | |
મિયાં ફૂસકી ૧૯૪૬ | |||
શુકલ રામચંદ્ર દામોદર | ૮-૭-૧૯૦૫, | ૧૬-૫-૨૦૦૦, | |
સ્વિટ્ઝર્લેન્ડની સ્વતંત્રતા ૧૯૨૪ | |||
કોઠારી ભાઈલાલ પ્રભાશંકર | ૧૫-૭-૧૯૦૫, | ૧૪-૭-૧૯૮૩, | |
જીવન અને વિજ્ઞાન ૧૯૪૨ | |||
શાહ ચંદ્રવદન ચુનીલાલ | ૨૨-૭-૧૯૦૫, | - | |
ગુજરાતી સાહિત્ય અને પ્રજાજીવન ૧૯૩૨ | |||
શાસ્ત્રી કેશવરામ કાશીરામ | ૨૮-૭-૧૯૦૫, | ૯-૯-૨૦૦૬, | |
પ્રબોધપ્રકાશ ૧૯૩૬ | |||
પેટલ મગનભાઈ ભૂધરભાઈ ‘પતીલ’ | ૮-૮-૧૯૦૫, | ૧૮-૩-૧૯૭૦ | |
પ્રભાત નર્મદા ૧૯૪૦ | |||
બેટાઈ સુંદરજી ગોકળદાસ | ૧૦-૮-૧૯૦૫, | ૧૬-૧-૧૯૮૯, | |
જ્યોતિરેખા ૧૯૩૪ | |||
ઢેબર ઉછરંગરાય નવલશંકર | ૨૧-૯-૧૯૦૫, | ૧૧-૩-૧૯૭૭, | |
દરબાર ગોકળદાસ ૧૯૭૪ | |||
શુકલ બચુભાઈ પ્રભાશંકર | ૪-૧૦-૧૯૦૫, | - | |
શુકશિક્ષા ૧૯૩૪ | |||
ઠાકર ઉમિયાશંકર જીવણલાલ | ૧૮-૧૦-૧૯૦૫, | - | |
મોજડીનાં મૂલ્ય ૧૯૨૯ | |||
કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ | ૨-૧૧-૧૯૦૫, | ૨૦-૨-૧૯૬૧, | |
ગ્રેજ્યુએટ ૧૯૩૧ | |||
ચોક્સી વાડીલાલ જીવાભાઈ | ૬-૧૧-૧૯૦૫, | - | |
સિરિસારિવાલ કહા ૧૯૩૦ | |||
વ્યાસ ભવાનીશંકર વિજયશંકર | ૨૭-૧૨-૧૯૦૫, | - | |
પદધ્વનિ ૧૯૩૩ | |||
પંડ્યા ગંગાશંકર લલ્લુરામ | ૩૦-૧૨-૧૯૦૫, | - | |
સોનાગાડી ૧૯૪૦ આસપાસ | |||
દાણી જમુભાઈ | ૧૯૦૫ આસપાસ, | - | |
રાજકથા ૧૯૩૨ | |||
ઠાકોર કપિલા ઈન્દ્રજિત | ૧૯૦૫ આસપાસ, | - | |
વેરાયેલાં ફૂલ ૧૯૩૩ | |||
જોશી દિનુભાઈ ભવાનીશંકર | ૧૯૦૫ આસપાસ, | - | |
ગોરીલાનો પ્રેમ ૧૯૩૫ | |||
જોશી બાબુરાવ | ૧૯૦૫ આસપાસ, | - | |
સીતમના સાણસા ૧૯૩૩ | |||
જોશી છગનલાલ નથ્થુભાઈ | ૧૯૦૫ આસપાસ, | - | |
અયોધ્યા ઓહિંયાં ૧૯૩૧ | |||
ત્રિવેદી જગજીવન કલ્યાણજી | ૨૦-૧-૧૯૦૬, | - | |
આત્મદર્શનની વાટે ૧૯૭૬ | |||
શાહ હિંમતલાલ ચુનીલાલ | ૨૧-૧-૧૯૦૬, | - | |
ડોલતું નાવ ૧૯૨૯ | |||
દેસાઈ પ્રદ્યુમ્ન કંચનરાય | ૨૨-૨-૧૯૦૬, | - | |
વનવગડાનાં વસનારાં ૧૯૫૧ | |||
જોશી માણેકલાલ ગોવિંદલાલ ‘નજુમી’ | ૯-૩-૧૯૦૬, | - | |
ઝૂરતું હૃદય ૧૯૩૨ | |||
શાહ ધીરજલાલ ટોકરશી | ૧૮-૩-૧૯૦૬, | - | |
જીવનવિચાર પ્રવેશિકા ૧૯૨૮ | |||
દેસાઈ જગન્નાથ જેશંકર | ૧૫-૮-૧૯૦૬, | - | |
આવતીકાલના ઘડવૈયા ૧૯૩૫ આસપાસ | |||
પંડ્યા જમિયતરામ કૃપારામ ‘જિગર’ | ૨૨-૮-૧૯૦૬, | ૨૮-૩-૧૯૯૦, | |
કમનસીબનું કિસ્મત ૧૯૩૫ | |||
પંડ્યા શાંતિકુમાર મણિલાલ | ૨૩-૮-૧૯૦૬, | - | |
રાસરમણાં ૧૯૩૧ | |||
ધામેલિયા દુદાભાઈ ગોવિંદભાઈ | ૫-૯-૧૯૦૬, | - | |
તથ્યાન્વેષણ ૧૯૯૪ | |||
જોશી અંબેલાલ નારણજી | ૭-૯-૧૯૦૬, | - | |
ઐતિહાસિક કથા મંજરી ૧૯૩૧ | |||
દવે જયદેવ જટાશંકર | ૨૪-૯-૧૯૦૬, | - | |
લોહગઢ [અનુ.] ૧૯૬૬ | |||
આચાર્ય જયંતીલાલ મફતલાલ | ૧૮-૧૦-૧૯૦૬, | ૧૯-૭-૧૯૮૮, | |
ગોરસ ૧૯૩૯ | |||
બૂચ નટવરલાલ પ્રભુલાલ | ૨૧-૧૦-૧૯૦૬, | ૯-૧-૨૦૦૦, | |
રામરોટી ૧૯૩૯ | |||
ભટ્ટ હરિશ્ચંદ્ર ભગવતીશંકર | ૬-૧૨-૧૯૦૬, | ૧૮-૫-૧૯૫૦, | |
સફરનું સખ્ય ૧૯૪૦ | |||
સોલંકી નારાયણદાસ રણછોડદાસ ‘ધૂળધોયો’ | ૧૯૦૬, | - | |
લગ્ન, યાત્રા અને અજવાળી રાત ૧૯૫૮ | |||
પટેલ પ્રભુદાસ ભીખાભાઈ | ૧૯૦૬, | ૧૯૪૨, | |
દેશદ્રોહી ૧૯૪૨ | |||
દવે કનૈયાલાલ ભાઈશંકર | ૨૫-૧-૧૯૦૭, | ૧૫-૭-૧૯૬૯, | |
સિદ્ધસર સહસ્રલિંગનો ઇતિહાસ ૧૯૩૫ | |||
નીલકંઠ વિનોદિની રમણભાઈ | ૯-૨-૧૯૦૭, | ૨૯-૯-૧૯૮૭, | |
રસદ્વાર ૧૯૨૮ | |||
ભોજક હિંમતકુમાર નેમચંદ | ૧૪-૨-૧૯૦૭, | - | |
જયંતસેનસૂરિનું ચરિત્ર ૧૯૮૦ | |||
દેસાઈ બટુક ઠાકોરભાઈ | ૧૪-૩-૧૯૦૭, | ૨૦-૫-૧૯૭૦, | |
વેરાયેલાં ફૂલડાં ૧૯૭૨ | |||
મહેતા હીરાલાલ દશરથલાલ | ૨૫-૩-૧૯૦૭, | - | |
હરિગીત અને બીજાં કાવ્યો ૧૯૨૪ | |||
બુખારી સાબિરઅલી અકબરમિયાં ‘સાબિર વટવા’ | ૩-૫-૧૯૦૭, | ૧૪-૪-૧૯૮૧, | |
ધ્રૂજતી પ્યાલી ૧૯૮૮ | |||
ભટ્ટ મૂળશંકર મોહનલાલ | ૨૫-૬-૧૯૦૭, | ૩૧-૧૦-૧૯૮૪, | |
મહાન મુસાફરો ૧૯૩૮ | |||
શુકલ રામપ્રસાદ મોહનલાલ | ૨૨-૬-૧૯૦૭, | ૧૪-૪-૧૯૯૬, | |
બિન્દુ ૧૯૪૩ | |||
ઝાલા ગૌરીપ્રસાદ ચુનીલાલ | ૨૬-૬-૧૯૦૭, | ૧૧-૧-૧૯૭૨, | |
રઘુવંશ ૧૯૩૫ | |||
કાણકિયા અમીચંદ પરમાણંદ | ૧૭-૭-૧૯૦૭, | - | |
દીપશિખા ૧૯૩૭ | |||
નવાબ સારાભાઈ મણિલાલ | ૨૯-૭-૧૯૦૭, | - | |
જૈન સ્તોત્રસંગ્રહ ૧૯૩૨ | |||
પારેખ ધીરજબહેન | ૨-૮-૧૯૦૭, | - | |
ગીતા ગોરસી ૧૯૪૯ | |||
યાજ્ઞિક ભદ્રકુમાર અંબાલાલ | ૨૯-૮-૧૯૦૭, | ૨૯-૧૨-૧૯૬૫, | |
સ્વાર્પણ ૧૯૩૬ | |||
વોરા ભાસ્કર રમણિકરાય | ૧૨-૮-૧૯૦૭, | ૧૯૯૪, | |
રાખનાં રમકડાં ૧૯૪૦ | |||
બાવીસી શાંતિલાલ કપુરચંદ | ૨૯-૮-૧૯૦૭, | - | |
રજની ૧૯૪૬ | |||
દેસાઈ રતિલાલ દીપચંદ | ૧૨-૯-૧૯૦૭, | - | |
અભિષેક ૧૯૫૩ | |||
બૂચ પુરાતન જન્મશંકર | ૨-૧૦-૧૯૦૭, | - | |
ગાંધીજીના સાંનિધ્યમાં ૧૯૪૪ | |||
ઝવેરી મનસુખલાલ મગનલાલ | ૩-૧૦-૧૯૦૭, | ૨૭-૮-૧૯૮૧, | |
સ્મૃતિભ્રંશ અથવા શાપિત શુકન્તલા ૧૯૨૮ | |||
ભોજક ચીમનલાલ મગનલાલ ‘ચકુડો’ | ૪-૧૦-૧૯૦૭, | - | |
સૌને સમજાશે ૧૯૬૮ | |||
ડોસા પ્રાગજી જમનાદાસ | ૭-૧૦-૧૯૦૭, | ૧૯૯૭, | |
સમયનાં વહેણ ૧૯૫૦ | |||
ગોપાણી અમૃતલાલ સવચંદ | ૧૨-૧૦-૧૯૦૭, | ૨૬-૯-૧૯૮૭ | |
નાગપંચમી કથા ૧૯૪૯ | |||
મહેતા દિનકર | ૧૭-૧૦-૧૯૦૭, | ૩૦-૮-૧૯૮૯, | |
પરિવર્તન ૧૯૬૫ આસપાસ | |||
દેસાઈ દોલતરામ મગનલાલ | ૫-૧૧-૧૯૦૭, | - | |
વિહારિકા ૧૯૬૫ આસપાસ | |||
પારેખ પુરુષોત્તમ પૂનમશી | ૧૯-૧૧-૧૯૦૭, | - | |
આજકાલ ૧૯૩૬ | |||
જોગી ગજાનન વિશ્વનાથ | ૧૦-૧૨-૧૯૦૭, | - | |
જીવનપ્રયાગ ૧૯૫૭ | |||
પટેલ ઝવેરભાઈ પુરુષોત્તમભાઈ | ૧૯-૧૨-૧૯૦૭, | - | |
આવતી કાલની ગ્રામસંસ્કૃતિ ૧૯૫૫ | |||
ચુડગર ચુનીલાલ પોપટલાલ | ૧૯૦૭, | - | |
ખાદી તથા લગ્નનાં ગીતો ૧૯૩૦ | |||
બારોટ પૂંજાભાઈ ડોસાભાઈ | ૧૯૦૭, | - | |
ઝરણું ૧૯૫૮ | |||
મકાતી નાગકુમાર નાથાભાઈ | ૧૯૦૭, | - | |
જગદ્ગુરુ હેમચંદ્રાચાર્યજી ૧૯૩૧ | |||
મુસ્તફા ગુલામહુસેન | ૧૯૦૭, | ૧૦-૯-૧૯૬૯, | |
સાહિત્યના ઇતિહાસ વિશે અગ્રંથસ્થ લેખો (સામયિકોમાં પ્રકાશિત) | |||
ઉપાધ્યાય વિવેકવિજય | ૧૯૦૭, | - | |
ગહૂંલીસંગ્રહ ૧૯૩૯ | |||
સોની રમણલાલ પીતાંબરદાસ | ૨૫-૧-૧૯૦૮, | ૨૦-૯-૨૦૦૬, | |
ચબૂતરો ૧૯૩૨ | |||
કંસારા ઠાકરસી પુરુષોત્તમ | ૨૦-૨-૧૯૦૮, | - | |
સંધ્યાના રંગ ૧૯૮૬ | |||
ત્રિવેદી જેઠાલાલ નારાયણ | ૨૫-૨-૧૯૦૮, | ૨૭-૧૦-૧૯૯૩, | |
કાચાં ફલ ૧૯૩૨ | |||
લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ ‘સુન્દરમ્’ | ૨૨-૩-૧૯૦૮, | - | |
કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો ૧૯૩૩ | |||
ભટ્ટ બાલકૃષ્ણ ભાઈશંકર ‘પુનિત મહારાજ’ | ૧૯-૫-૧૯૦૮, | ૨૭-૭-૧૯૬૨, | |
ભક્તિ ઝરણાં ૧૯૩૬ | |||
નાથાણી હસનઅલી રહીમકરીમ ‘નસીમ’ | ૨૨-૫-૧૯૦૮, | ૧૮-૧૨-૧૯૬૨, | |
ધૂપદાન ૧૯૬૪ | |||
શેલત નાનુભાઈ ગૌરીશંકર | ૧૧-૬-૧૯૦૮, | - | |
કેટલાક લેખો ૧૯૭૦ | |||
દેસાઈ બાલાભાઈ વીરચંદ ‘જયભિખ્ખુ’ | ૨૬-૬-૧૯૦૮, | ૨૪-૧૨-૧૯૬૯, | |
આત્મકથાઓનાં અમૃતબિંદુ ૧૯૩૧ | |||
દેસાઈ શંભુપ્રસાદ હરપ્રસાદ | ૬-૮-૧૯૦૮, | - | |
જગદંબા અને બીજી વાર્તાઓ ૧૯૫૭ | |||
જાની વિષ્ણુપ્રસાદ ચૂનીલાલ | ૮-૮-૧૯૦૮, | - | |
અભિનવ પ્રેમાનંદ છોટલાલ ન. ભટ્ટ ૧૯૭૮ | |||
રામી મગનલાલ જેઠાલાલ | ૯-૮-૧૯૦૮, | - | |
સુધારસ ૧૯૭૯ | |||
દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ ‘ગની’ | ૧૭-૮-૧૯૦૮, | ૫-૩-૧૯૮૭, | |
ગાતાં ઝરણાં ૧૯૫૩ | |||
રામી લક્ષ્મણરામ કાશીરામ | ૧૮-૮-૧૯૦૮, | - | |
આત્માનંદ ગીતાવલી ૧૯૩૨ | |||
બ્રહ્મભટ્ટ પ્રહ્લાદ દામોદરદાસ | ૨૨-૮-૧૯૦૮, | ૧૫-૧૨-૧૯૯૭, | |
લાહોરનો શહીદ ભગતસિંહ ૧૯૩૧ | |||
વકીલ પુષ્પા રમણ | ૧૪-૯-૧૯૦૮, | - | |
મીરાંબાઈ ૧૯૩૬ | |||
અધ્વર્યુ રતિલાલ રામશંકર | ૨૯-૯-૧૯૦૮ | ૮-૮-૧૯૮૮, | |
સંગીત પ્રવેશપોથી ૧૯૪૨ | |||
દલાલ રતિલાલ વિઠ્ઠલદાસ | ૨૯-૯-૧૯૦૮, | - | |
બાળકોની રમતો ૧૯૩૪ | |||
દેસાઈ સતીશચંદ્ર પ્રતાપરાય | ૭-૧૦-૧૯૦૮, | - | |
યાદશક્તિ સુધારા વધારો ૧૯૮૯ | |||
છાયા રતિલાલ કાશીલાલ | ૨૦-૧૧-૧૯૦૮, | - | |
ઝાકળનાં મોતી ૧૯૩૩ | |||
ઠાકુર રામંચંદ્ર નારાયણ ‘ગિરજો ગોર’ | ૧૭-૧૨-૧૯૦૮, | ૩૧-૧૦-૧૯૯૨, | |
સ્રીગીતા અથવા વિજળી ગામડીયણ ૧૯૪૦ | |||
દેસાઈ રતુભાઈ નાનુભાઈ | ૨૧-૧૧-૧૯૦૮, | ૬-૨-૨૦૦૨, | |
જનની ૧૯૪૦ | |||
શુકલ શિવશંકર પ્રાણશંકર | ૨૫-૧૧-૧૯૦૮, | - | |
હૃદયમંથન ૧૯૩૨ | |||
પંડ્યા લક્ષ્મીનારાયણ મોજીલાલ | ૫-૧૨-૧૯૦૮, | - | |
ભોજ અને કાલિદાસ ૧૯૪૫ | |||
સાંકળિયા હસમુખ ધીરજલાલ | ૧૦-૧૨-૧૯૦૮, | ૨૮-૧-૧૯૮૯, | |
યુનિવર્સિટી ઑફ નાલંદા ૧૯૩૪ | |||
વકીલ રમણલાલ નરહરિલાલ | ૧૧-૧૨-૧૯૦૮, | ૭-૩-૧૯૭૫, | |
પ્રણયકાવ્યો ૧૯૩૨ | |||
પારેખ પુરુષોત્તમદાસ ભગવાનલાલ | ૧૩-૧-૧૯૦૯, | ૧૪-૨-૧૯૮૬, | |
વ્યંગવાણી ૧૯૬૬ | |||
જૈન જગદીશચંદ્ર કાનજીમલ | ૨૦-૧-૧૯૦૯, | - | |
હિન્દી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૩ | |||
શાસ્ત્રી અરવિંદ નર્મદાશંકર | ૨૯-૧-૧૯૦૯, | - | |
પ્રણયરાત્રિ ૧૯૩૩ | |||
મહેતા ઉમેશ ગૌરીશંકર ‘ઉમેશ કવિ’ | ૩૧-૧-૧૯૦૯, | - | |
પસલી ૧૯૪૩ | |||
મહેતા દેવશંકર નાથાલાલ | ૩-૩-૧૯૦૯, | - | |
ફોરમ ૧૯૩૦ | |||
ગાંધી બંસીલાલ હીરાલાલ | ૯-૩-૧૯૦૯, | - | |
ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ ૧૯૬૪ | |||
શુકલ યજ્ઞેશ હરિહર | ૧૩-૩-૧૯૦૯, | ૧૩-૧૨-૧૯૮૧, | |
ઈર્ષ્યાની આગ ૧૯૩૧ | |||
વાસુ વિજયશંકર મુરારજી ‘વિજયગુપ્ત મૌર્ય’ | ૨૬-૩-૧૯૦૯, | ૧૦-૭-૧૯૯૨, | |
જંગલની કેડી ૧૯૫૩ | |||
મોગલ ઈન્દ્રજિત ગંગાદાસ | ૧૯-૫-૧૯૦૯, | ૧૭-૪-૧૯૮૫, | |
મહાન ઉદ્યોગપતિ જમશેદજી ટાટા ૧૯૫૯ | |||
' | - | ||
' | - | ||
' | - | ||
' | - | ||
- | ' | - | |
- | ' | - | |
' | - | ||