સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૪૧-૧૯૫૦

Revision as of 11:39, 22 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૯૪૧ થી ૧૯૫૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
પટેલ કાન્તિલાલ જોઈતારામ ૪-૧-૧૯૪૧, -
   સોનાનો કળશ ૧૯૯૮
ઠાકર જગદીશચન્દ્ર ઉમિયાશંકર ૨૭-૧-૧૯૪૧, -
   ગંગતરંગ ૧૯૮૦
અંતાણી જિતેન્દ્ર નાનાલાલ ૨૭-૧-૧૯૪૧, -
   તેખધારી પત્રકાર ફૂલચંદ પટ્ટણી ૧૯૯૪
પટેલ ચતુરભાઈ શિવાભાઈ ૨૭-૧-૧૯૪૧, -
   કંડીલ ૧૯૮૩
પરમાર વિનોદરાય જેઠાલાલ ૩૧-૧-૧૯૪૧, -
   સોનાની માળા ૧૯૮૨
કલાલ વિષ્ણુકુમાર શ્રીરામ ‘બાદલ’ ૬-૨-૧૯૪૧, ૧૮-૧-૧૯૮૯,
   લીલોતરી ૧૯૮૧
વોરા રઘુવીર લાખાભાઈ ૧૭-૨-૧૯૪૧, -
   શરણાર્થીઓની છાવણીમાં ૧૯૭૨
શેખ ઈસ્માઈલ હાસમ ૧૧-૩-૧૯૪૧, -
   ત્રીજો કિનારો ૧૯૯૫
કાપડી બાલકદાસ જીવનદાસ ‘આનંદભિખ્ખુ’ ૧૪-૩-૧૯૪૨, -
   ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તાઓ ૧૯૭૦
ઓધારિયા અરવિંદ જયંતીલાલ ‘રાહી’ ૨૧-૩-૧૯૪૧, ૦૧-૧૦-૨૦૧૦,
   આભ વસ્યુ આંખોમાં ૧૯૭૮
પટેલ ચુનીલાલ સોમાભાઈ/ નટુભાઈ કુહાતર ‘દરબાર’ ૧-૪-૧૯૪૧, -
   કૃષ્ણલીલા ૧૯૬૦
ભટ્ટ હિમાંશુ દામોદર ૫-૪-૧૯૪૧, -
   દ્યુતિદર્શન ૧૯૮૧
જાની હરનિશ સુધનલાલ ૫-૪-૧૯૪૧, -
   સુધન ૨૦૦૩
શાહ સુભાષ રસિકલાલ ૧૪-૪-૧૯૪૧, ૧૬-૨-૨૦૧૮
   એક ઉંદર અને જદુનાથ ૧૯૬૭
શ્રીમાળી દલસુખબાઈ મૂળજીભાઈ ‘ત્રિમૂર્તિ’ ૯-૫-૧૯૪૧, -
   ભક્તકવિ દયારામ- જીવન કવન ૧૯૮૬
ઠાકર ભરતકુમાર ધીરુભાઈ ૧૪-૫-૧૯૪૧, -
   શબ્દસલિલ ૧૯૭૨
વ્યાસ વ્રજલાલ જગજીવન ૨૫-૫-૧૯૪૧, -
   હાસ્યમેવ જયતે ૧૯૮૧
વાઘેલા અનિલભાઈ કાળિદાસ ૨૫-૫-૧૯૪૧, -
   નીલમણિ ૧૯૯૫
રાઠોડ પ્રતાપસિંહ હરિસિંહ ૧-૬-૧૯૪૧, -
   મથામણ ૧૯૮૪
કડિયા રસીલા ચંદ્રકાન્ત ૬-૬-૧૯૪૧, -
   આત્મકથા: સ્વરૂપ અને વિકાસ ૧૯૮૫
સોલંકી શામળદાસ મૂળદાસ ‘શ્યામ સાધુ’ ૧૫-૬-૧૯૪૧, -
   ડિસે., ૨૦૦૧, યાયાવરી ૧૯૭૩
અમીન ચંદ્રકાન્ત ચીમનભાઈ ૧૮-૬-૧૯૪૧, -
   સવાસોે મણ સોનાનો ઘંટ ૧૯૬૩
જોશી નંદિની ઉમાશંકર ૫-૭-૧૯૪૧, ૨૧-૬-૧૯૯૮,
   યુરોપયાત્રા ૧૯૮૫
શાહ દેવેન ૭-૭-૧૯૪૧, -
   ચહેરા વગરનો માણસ ૧૯૭૫ આસપાસ
રામૈયા નીતા પ્રમોદ ૧૪-૭-૧૯૪૧, -
   ધમાચકડી ૧૯૮૬
પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ ૧૫-૭-૧૯૪૧, -
   લોકસાહિત્ય ચર્ચા ૧૯૮૪
ભટ્ટ ઉપેન્દ્ર રામશંકર ‘ઉપેન ભટ્ટાચાર્ય’ ૨૦-૭-૧૯૪૧, -
   સપનાંની વણઝાર ૧૯૧૮
સિંધવ ગણેશ ગોવિંદભાઈ ‘બાદલ ૧-૮-૧૯૪૧, -
   ગાવ રે ગીત ૧૯૬૮
મહેતા સિતાંશુ યશશ્ચંદ્ર ૧૮-૮-૧૯૪૧, -
   ઓડિસ્યૂસનું હલેસું ૧૯૭૪
ગોકળગાંધી જયા રહીદાસ ૨-૯-૧૯૪૧, -
   કથા મારી (અનુ.) ૧૯૯૪
નિમાવત જશવંતરાય છગનલાલ ‘જશુ નિમ્બાર્ક’ ૩-૯-૧૯૪૧, -
   આવિર્ભાવ ૧૯૭૭
પંડ્યા શાન્તિકુમાર મણિલાલ ૫-૯-૧૯૪૧, -
   ગુજરાતમાં મહાભારતને આધારે રચાયેલાં સંસ્કૃત રૂપકો અને મહાકાવ્યો ૧૯૮૫
પંડ્યા ભારતી રાજેન્દ્રભાઈ ૧૦-૯-૧૯૪૧, -
   ટાગોરની સાહિત્ય સાધના ૧૯૬૨
નાયક ઈલા ભગવાનજી ૧૦-૯-૧૯૪૧, -
   આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ ૧૯૯૬
આહુજા દલપતરાય રેણમલ ‘મયૂર’ ૧૫-૯-૧૯૪૧, -
   નજર તારી હૃદય મારું ૧૯૬૧
ઓઝા જયંત કુંજવિહારી ૩૦-૯-૧૯૪૧ -
   આભાસ ૧૯૯૪
પરમાર જયંતીલાલ બેચરદાસ ૨૯-૯-૧૯૪૧, -
   તળેટી ૧૯૮૧
મકરાણી આહમદ લાલમોહમદ ૫-૧૦-૧૯૪૧, -
   આયના ૧૯૭૪
પરમાર ઈશ્વર દામજીભાઈ ૬-૧૦-૧૯૪૧, -
   બહુબીન ૧૯૮૨
પટેલ રમેશચંદ્ર કાંતિલાલ ૧-૧૧-૧૯૪૧, -
   સાહેલી ૧૯૬૭
ત્રિવેદી રમેશ શિવશંકર ૧૮-૧૧-૧૯૪૧, -
   આઠમું પાતાળ ૧૯૮૦
બિનીવાલે જગદીશ ભાસ્કરરાવ ‘ભારદ્વાજ’ ૨૩-૧૧-૧૯૪૧, -
   ભારતીય ક્રિકેટના સિતારાઓ ૧૯૭૬
ડણાક સતીશચન્દ્ર શાંતિલાલ ૨૬-૧૧-૧૯૪૧, -
   લાંબી સડક, ટૂંકી સડક ૧૯૬૮
કલ્યાણી વિપુલ ૨૬-૧૧-૧૯૪૧ -
   ડાયસ્પોરિક વાર્તાઓ ૨૦૧૧
શુક્લ દિવ્યાક્ષી દિવાકર ૨૮-૧૧-૧૯૪૧, -
   હેમદીપ ૧૯૮૬
ગોર ચન્દ્રકાન્ત શિવશંકર ૨૯-૧૧-૧૯૪૧, -
   આથમતા સૂરજને અજવાળે અજવાળે ૨૦૦૫
ડોડેચા મેઘજી ખટાઉ ‘મેઘબિન્દુ’ ૧૦-૧૨-૧૯૪૧, -
   સંબંધ તો આકાશ ૧૯૮૮
ઝવેરી ભારતી ભૂપતરામ ૧૯-૧૨-૧૯૪૧, -
   ગુજરાતી બાળવાર્તાઓ: સ્વરૂપ અને સમીક્ષા ૧૯૮૪
પટેલ રશ્મિન ૨૧-૧૨-૧૯૪૧, ૨૦૦૨,
   તમને ક્યાંક જોયાનું યાદ ૧૯૯૦
પંડિત કૈલાસ ચંદ્રિકાપ્રસાદ ૨૩-૧૨-૧૯૪૧ ૮-૪-૧૯૯૪
   દ્વિધા ૧૯૭૮
વ્યાસ દક્ષા બળવંતરાય ૨૬-૧૨-૧૯૪૧, -
   સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા: પરિદર્શન ૧૯૮૧
પટેલ ઈસ્માઈલ ઈબ્રાહીમ ૫-૧-૧૯૪૨, -
   ઉપવન ૧૯૮૨
પટેલ મનોરમા ધીરેન્દ્રકુમાર ૬-૧-૧૯૪૨, -
   રાધા-કૃષ્ણ વિષયક ગુજરાતી ગીતકવિતા ૨૦૦૬
સથવારા રતિલાલ ગોવિંદરામ ૧૦-૧-૧૯૪૨, ૧૩-૩-૨૦૦૭,
   છાલક ૧૯૭૫
મોદી નવીનચંદ્ર કાળિદાસ ૧૩-૧-૧૯૪૨, -
   લઘિમા ૧૯૭૮
પુજાણી કમલકાન્ત કાંતિલાલ ૧૪-૧-૧૯૪૨, -
   ઈન્દુ અને બિંદુ (અનુ.) ૧૯૭૩
તપોધન હરિભાઈ હમીરભાઈ ‘પાર્થિવ’ ૩૧-૧-૧૯૪૨, -
   તલ્લક છાંયડો ૧૯૭૬
સુરતી ભૂપેન્દ્ર વેણીલાલ ૪-૨-૧૯૪૨, -
   સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય ૧૯૭૦
વ્યાસ જયંત અંબાશંકર ૯-૨-૧૯૪૨, -
   ખલપુરુષ ૧૯૬૯
પટેલ કૃષ્ણદેવ બળદેવભાઈ ‘કૃષ્ણદેવ આર્ય’ ૨૩-૩-૧૯૪૨, -
   સમાજના માનવજીવોને ચરણે ૧૯૬૭
પટેલ કનુભાઈ ભાણાભાઈ ‘જખ્મી’ ૩૧-૩-૧૯૪૨, -
   કુંવારાં આંસુ ૧૯૭૬
બ્રહ્મભટ્ટ ધીરજલાલ છોટાલાલ ૧-૪-૧૯૪૨, -
   હાસ્ય વાર્તામાળા ૧૯૮૪
દવે રમેશ છબીલાલ ૨-૪-૧૯૪૨, -
   સંક્ષિપ્ત સરલ ગુજરાતી વ્યાકરણ ૧૯૬૯
પંડ્યા પ્રદીપ કમળાશંકર ૨૯-૪-૧૯૪૨, -
   અને મૌન તૂટે છે ૧૯૯૨
દેસાઈ રમેશભાઈ ડાહ્યાભાઈ ૧-૫-૧૯૪૨, -
   ત્રણ બહેનો ૧૯૬૩
વણકર ભીખાભાઈ નથવાભાઈ ‘ભી. ન. વણકર’ ૧-૫-૧૯૪૨, -
   પ્રત્યાયન ૧૯૯૪
મહેતા વંદના દીપક ૨૨-૫-૧૯૪૨, -
   જ્ઞાનમંજૂષા ૧૯૮૧
મહેતા તરુલતા દીપકભાઈ ૨૧-૬-૧૯૪૨, -
   વિયોગે ૧૯૮૬
ભટ્ટ શરદેન્દુ શાંતિલાલ ‘નીર’ ૩-૭-૧૯૪૨, -
   પંચમ ૧૯૮૨
ભાડલાવાળા સુચેતા છગનલાલ ૭-૭-૧૯૪૨, -
   હાલારની માલધારી જાતિનાં સંસ્કારગીતો ૧૯૭૯
પટેલ દીપકકુમાર મંગળભાઈ ‘કાશીપુરિયા’ ૯-૭-૧૯૪૨, -
   સ્વામી સહજાનંદ ૧૯૬૮
ઠાકર મધુસૂદન વલ્લભદાસ ‘મધુરાય’ ૧૯-૭-૧૯૪૨, -
   બાંશી નામની એક છોકરી ૧૯૬૪
ઠાકર સુરેન ટી. ‘મેહુલ’ ૩૦-૭-૧૯૪૨, -
   ક્ષણ ૧૯૭૩
લુહાર કરસનદાસ ભીખાભાઈ ‘નિરંકુશ’ ૧૨-૮-૧૯૪૨, -
   જય જવાન ૧૯૬૮
કડિયા ચંદ્રકાન્ત કલ્યાણભાઈ ૨૮-૮-૧૯૪૨, -
   ખંડેરમાં સર્ચલાઈટ ૧૯૯૨
દેસાઈ કુમારપાળ બાલાભાઈ ૩૦-૮-૧૯૪૨, -
   લાલ ગુલાબ ૧૯૬૫
પરમાર રૂપસિંગભાઈ લઘુભાઈ ૩-૯-૧૯૪૨, -
   ભાવના ૧૯૮૫
કોન્ટ્રાક્ટર મૂકેશ વેણીલાલ ૧૦-૯-૧૯૪૨, ૧૦-૭-૨૦૦૨,
   રમણલાલ દેસાઈ: એક અધ્યયન ૧૯૭૫ આસપાસ
ચારણ શિવદાનભાઈ મેકરણભાઈ ૧-૧૦-૧૯૪૨, -
   ગ્રંથાલય: માહિતી પ્રક્રિયા અને પદ્ધતિઓ ૧૯૮૭
દલાલ પરિમલ રમણિકલાલ ૧૦-૧૦-૧૯૪૨, -
   રવીન્દ્રનાથ ટાગોરનું તત્ત્વજ્ઞાન ૧૯૮૧
શુકલ રાજેન્દ્ર અનંતરાય ૧૨-૧૦-૧૯૪૨, -
   કોમલ રિષભ ૧૯૭૦
ઠાકર સુવર્ણા મધુસૂદન ૧૬-૧૦-૧૯૪૨, -
   એક હતી દુનિયા ૧૯૭૨
સલ્લા મનસુખલાલ મોહનલાલ ૨-૧૧-૧૯૪૨, -
   સંગનો રંગ ૧૯૮૦
દાસ વર્ષા જતીન ૯-૧૧-૧૯૪૨, -
   જગતનાં પાટનગરો ૧૯૬૧
મર્ચન્ટ રોશનઅલી આહમદભાઈ ‘રોશન’ ૧૧-૧૧-૧૯૪૨, -
   રોશની ૧૯૬૮
શાહ અરવિંદભાઈ લીલચંદભાઈ ‘ધૂની માંડલિયા’ ૧૨-૧૧-૧૯૪૨, -
   માછલી સાથે જ દરિયો નીકળ્યો ૧૯૮૨
ચાવડા મુરાદખાન આમદખાન ‘મુરાદખાન ચાવડા’ ૧૩-૧૧-૧૯૪૨, -
   ધાંધારનું ધાવણ ૧૯૮૪
પટેલ બિપિનચંદ્ર નાગરજી ૨૨-૧૧-૧૯૪૨, -
   મારી દોસ્તી, મારી પ્રીતિ ૧૯૬૮
પટેલ પ્રભુદાસ જેસીંગભાઈ ‘પ્રભુ-પહાડપુરી’ ૭-૧૨-૧૯૪૨, -
   મૃગજળના ડાઘ ૧૯૯૮
મહેતા દેવી યશવંતભાઈ ૨૧-૧૨-૧૯૪૨, -
   અમૃતની પરબ ૧૯૭૦
જીવરાજાની જશવંતરાય વૃજલાલ ‘રાજીવ’ ૫-૧-૧૯૪૩, -
   અંકુર ૧૯૮૫
જાની-શાહ ભાનુમતી પ્રભુલાલ ૬-૧-૧૯૪૩, -
   હેવમૉરમાં એકલાં ન જવાય? ૧૯૭૫
દેસાઈ મહેન્દ્ર મોહનલાલ ૨૩-૧-૧૯૪૩, -
   પૅડલ પર પૃથ્વી પરિક્રમા ૧૯૮૨
દવે મીના લક્ષ્મીશંકર ૨૪-૧-૧૯૪૩, -
   મનનાં આંગણામાં ૧૯૯૩
પટેલ મૂળજીભાઈ બહેચરભાઈ ૩-૨-૧૯૪૩, -
   ભારતના મહાન તપસ્વીઓ ૧૯૮૨
શાહ પુષ્પાબહેન કનકસેન ૪-૨-૧૯૪૩, -
   આજની ઘડી રળિયામણી ૧૯૮૩
મેકવાન રમણ ઈગ્નાશ ૧૨-૨-૧૯૪૩, -
   સ્વરાજનાં શમણાં ૧૯૯૪
ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ ૧૪-૨-૧૯૪૩, -
   મંગલસૂત્ર ૧૯૭૬
દોશી સુરેન્દ્ર કાન્તિલાલ ૫-૩-૧૯૪૩, -
   સૂરજનો સાતમો ઘોડો [અનુ.] ૧૯૭૯
પંચાલ શિરીષ જગજીવનદાસ ૭-૩-૧૯૪૩, -
   માનીતી અણમાનીતી ૧૯૮૨
માછી બચુભાઈ સુખલાલ ‘ઝાહિદ શિનોરવાળા’ ૧૫-૩-૧૯૪૩, -
   મીનાકારી ૧૯૭૦
શ્રેસ મરિયા ઈવાન ‘મિત્સ્કા’ ૧૮-૩-૧૯૪૩, -
   ગિરાસમાં એક ડુંગરી ૧૯૯૪
પુરાણી વિનોદચંદ્ર ઓચ્છવલાલ ૨૬-૩-૧૯૪૩, -
   શ્રદ્ધાઘર ૧૯૮૪
રાવળ જ્યોતિર્ ગોવિંદલાલ ૩૧-૩-૧૯૪૩, ૨-૧૧-૧૯૯૮,
   ઉર એક આગ જલે ૧૯૬૯
ઝવેરી દિલીપ મનભાઈ ૩-૪-૧૯૪૩, -
   પાંડુકાવ્યો અને ઇતર ૧૯૮૯
બારોટ પ્રહ્લાદભાઈ જુગલદાસ ૧૦-૪-૧૯૪૩, -
   હસીહસી હળાહળ પીધાં ૧૯૭૨
કાનુગા વહીદઅહમદખાન હુસેનખાન ૨૩-૪-૧૯૪૩, -
   શ્યામ જલમાં સોનેરી માછલી ૧૯૮૨
પંડ્યા વિજય દેવશંકર ૬-૫-૧૯૪૩, -
   કાદંબરી-મહાશ્વેતા વૃત્તાંત ૧૯૭૭
પંડ્યા પીયૂષ પુરુષોત્તમ ‘જ્યોતિ’ ૨૦-૫-૧૯૪૩, -
   નિમિષ ૧૯૭૯
પરીખ સતીશ ચન્દ્રકાન્ત ૨૨-૫-૧૯૪૩, -
   પ્રથમ ચરણ ૨૦૦૦
થાનકી જ્યોતિ જટાશંકર ૨૫-૫-૧૯૪૩, -
   વાત્સલ્યમૂર્તિ મા ૧૯૭૭
પૉલ ફાધર વર્ગીસ ૩૧-૫-૧૯૪૩, -
   પ્રેમને રસ્તે ૧૯૯૯
ગોસ્વામી રમણભારથી દેવભારથી ‘દફન વિસનગરી’ ૧૨-૬-૧૯૪૩, -
   ઉચ્છ્વાસ ૧૯૭૬
ત્રિવેદી નવીનચન્દ્ર નરહરિશંકર ૧૬-૬-૧૯૪૩, -
   મડિયાનું અક્ષરકાર્ય ૧૯૭૯
સિંધી અમીરમહમ્મદ દીનમહમ્મદ ‘મુસાફિર પાલનપરી’ ૨૧-૬-૧૯૪૩ -
   કલંદરમાળા ૧૯૭૩
રાયજાદા રાજેન્દ્રસિંહ વિજયસિંહ ૧-૭-૧૯૪૩, -
   ગુલમહોરની નીચે ૧૯૭૭
ખંડેરિયા મનોજ વ્રજલાલ ૬-૭-૧૯૪૩, ૨૭-૧૦-૨૦૦૩,
   અચાનક ૧૯૭૦
ઠાકર ભૂપતરાય મોહનલાલ ‘ઉપાસક’ ૧૩-૭-૧૯૪૩, -
   આલ્બમનાં પાનાં ૧૯૮૫
મહેતા છોટાલાલ વલ્લભરામ ‘સ્વામીવેદાંતપ્રેમ’ ૩-૮-૧૯૪૩, -
   સાહિત્યિક સંશોધન પદ્ધતિનાં મૂળતત્ત્વો ૧૯૯૫
કાનપરિયા લાલજી મોહનલાલ ૧૩-૮-૧૯૪૩, -
   ઝલમલ ટાણું ૧૯૯૪
દવે જયંતીલાલ દેવશંકર ‘રશ્મિન’ ૧૫-૮-૧૯૪૩, -
   સુહાગ સિંદૂર ૧૯૮૦
પંચાલ વીરચંદભાઈ દલછારામ ૧૯-૯-૧૯૪૩, -
   અરવલ્લી લોકની વહી વાતો ૧૯૯૨
પંડ્યા નરેન્દ્ર બલદેવરામ ૧૯-૯-૧૯૪૩, -
   પાંચ બાળ નાટકો ૨૦૦૧
વ્યાસ સતીશ ઘનશ્યામ ૧૦-૧૦-૧૯૪૩, -
   આધ્ુાુનિક કવિતામાં ભાષાકર્મ ૧૯૮૩
આચાર્ય રમેશ રવિશંકર ૨૬-૧૦-૧૯૪૩, -
   ક્રમશ: ૧૯૭૮
ચતુર્વેદી ઉષા અરુણ ૨૭-૧૦-૧૯૪૩, -
   મૃત્યુની પાનખરમાં વસંત ૧૯૯૧
ચોક્સી/પટેલ અરુણા સુરેન ૧-૧૧-૧૯૪૩, -
   ચલો રે મનવા માનસરોવર ૧૯૮૯
યાજ્ઞિક ભરતકુમાર પ્રેમશંકર ૩-૧૧-૧૯૪૩, -
   પહાડનું બાળક ૧૯૯૭
વ્યાસ જિતેન્દ્ર કાલિદાસ ૫-૧૧-૧૯૪૩, -
   ભમ્મરિયું મધ ૧૯૮૨
જોબનપુત્રા ગુલાબરાય ધીરજલાલ ૭-૧૧-૧૯૪૩, -
   ફૂલમાળા ૧૯૭૩
પટેલ ભગવાનદાસ કુબેરદાસ ૧૯-૧૧-૧૯૪૩, -
   લીલા મોરિયા ૧૯૮૩
અંધારિયા કનુભાઈ મોહનભાઈ ૨૪-૧૧-૧૯૪૩, -
   અવાજ ૧૯૭૫ આસપાસ
દલાલ કિરણ જમનાદાસ ૧-૧૨-૧૯૪૩, -
   આતમનાં અજવાળાં ૨૦૦૪
નાયક સુરેશચંદ્ર પ્રાણજીવન ૧૯૪૩, -
   ગુજરાતી રંગભૂમિના અભિનયશિલ્પી: બાપુલાલ નાયક ૧૯૮૦
શાહ દીપકકુમાર ગોરધનદાસ ‘નડિયાદી’ ૭-૧-૧૯૪૪, -
   તારી યાદ સતાવે ૧૯૭૪
દલાલ યાસીન અહમદ ૯-૧-૧૯૪૪, -
   બિનસાંપ્રદાયિકતા શું છે? ૧૯૭૧
નિમ્બાર્ક રમેશચંદ્ર કેશવલાલ ૨૦-૧-૧૯૪૪, -
   તરપંખડો ૧૯૮૫
દેસાઈ અશ્વિન કીકુભાઈ ૩૧-૧-૧૯૪૪, -
   ગુજરાતનાં ભાષા સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ ૧૯૮૬
કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ ૬-૨-૧૯૪૪, -
   ઝાકળનાં બિંદુ ૧૯૮૫ આસપાસ
દવે પ્રતિભા મહિપતરામ ૧૪-૨-૧૯૪૪, -
   નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય (સંપા.) ૧૯૮૩
પરીખ દિલીપ ચંદુલાલ ૧૮-૨-૧૯૪૪, -
   કરુણા ૧૯૬૭
ઓઝા મફત જીવરામ ૧-૩-૧૯૪૪, ૨૮-૧૨-૧૯૯૭,
   ઘૂઘવતા સાગરનાં મૌન ૧૯૭૩
દવે ઉપેન્દ્ર ભવાનીશંકર ૨-૩-૧૯૪૪, -
   અમૃતનું આચમન (સંપા.) ૧૯૮૪
દવે જિતેન્દ્ર કમળાશંકર ૨૧-૩-૧૯૪૪, -
   સામર્થ્ય ૧૯૯૯
ત્રિવેદી મનોહર રતિલાલ ૪-૪-૧૯૪૪, -
   મોંસૂઝણું ૧૯૬૮
મહેતા નીતિન શાંતિલાલ ૧૨-૪-૧૯૪૪, ૧-૬-૨૦૧૦,
   પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન ૧૯૮૭
પટેલ વિનુભાઈ ઉમેદભાઈ ‘યાયાવર’ ૧૯-૪-૧૯૪૪, -
   લક્ષ્મીના લોભે ૧૯૬૪
સેનગુપ્તા/શાહ પ્રીતિ ૧૭-૫-૧૯૪૪, -
   જૂઈનું ઝુમખું ૧૯૮૨
પરમાર ઊજમશી છગનલાલ ૨૩-૫-૧૯૪૪, ૮-૧-૨૦૧૮
   ઊંચી જાર નીચા માનવી ૧૯૭૫
શાહ કમલ કનૈયાલાલ ૨૫-૫-૧૯૪૪, -
   સ્વપ્નોના મેળા ૧૯૭૯
રાજ્યગુરુ ઉમાકાન્ત વજેશંકર ૧-૬-૧૯૪૪, -
   ભાષાશુદ્ધિનું શિક્ષણ - ૧: ક્સ્વ દીર્ઘ ૧૯૮૨
ઉઘરાતદાર ઉમર અહમદ ‘અઝીઝ ટંકારવી’ ૧-૬-૧૯૪૪, -
   લીલોછમ સ્પર્શ ૧૯૮૩
ત્રિવેદી જનક નંદલાલ ‘સરોજ ત્રિવેદી’ ૧૦-૬-૧૯૪૪, જાન્યુ ૨૦૦૭,
   નથી ૧૯૮૬
નિમ્બાર્ક દેવેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ ‘દિલેરબાબુ’ ૧૪-૬-૧૯૪૪, -
   કાવ્યગુર્જરી ૧૯૮૧
પટેલ સુશ્રુત મોતીભાઈ ૯-૭-૧૯૪૪, -
   બ્લેક હોલ શું છે? ૧૯૮૨
દવે રંજન મધુકર ૨૯-૭-૧૯૪૪, -
   ભર્તુહરિનાં શતકોમાં વ્યક્તિ અને સમાજનું મનોવૈજ્ઞાનિક અધ્યયન ૧૯૯૪
નાયક ભરત મગનલાલ ૨-૮-૧૯૪૪, -
   અવતરણ ૧૯૯૧
નાયક ગીતા ભરત ૬-૮-૧૯૪૪ -
   ઇલેક્ટ્રિક ટ્રેન ૨૦૦૯
સુવાર્તિક બેન્જામિન સુલેમાન ૬-૮-૧૯૪૪, -
   અરમાન ૧૯૮૦
શાસ્ત્રી ગોપાલ ચુનીલાલ ૧૪-૮-૧૯૪૪, -
   ઝંખના ૧૯૭૨
દરજી પ્રવીણ શનિલાલ ૨૩-૮-૧૯૪૪, -
   ચીસ ૧૯૭૩
મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ ૨૯-૮-૧૯૪૪, -
   વલય ૧૯૭૧
ઓઝા ચંદુલાલ શંકરલાલ ‘ચંદુ મહેસાનવી’ ૫-૯-૧૯૪૪, -
   તારી ગલીમાં ૧૯૭૫
ભટ્ટ કાન્તિલાલ કલ્યાણજી ‘નિરંજન’ ૧૫-૯-૧૯૪૪, -
   સૂરજના શહેરમાં ૧૯૮૭
પરમાર વસંતરાવ રામાભાઈ ૨૪-૯-૧૯૪૪, -
   અમાસના કાળા તારા ૨૦૦૧
મહેતા મહેશ્વરી હરેશચન્દ્ર ‘ઉષા’ ૨૫-૯-૧૯૪૪, -
   અવધિ ૧૯૭૪
હિંડોચા હંસા નૌતમલાલ ૧૮-૧૦-૧૯૪૪, -
   સંગીત રઘુનંદન ૧૯૯૭
વોરા/દીક્ષિત નિરંજના શ્વેતકેતુ ૧૯-૧૦-૧૯૪૪, -
   અર્વાચીન કવિતામાં વ્યક્ત થતો ભક્તિ ઉન્મેષ ૧૯૮૪
દેસાઈ નલિનકુમાર ધીરજલાલ ‘સ્નેહાંકુર’ ૨૦-૧૦-૧૯૪૪, -
   મેઘાણી અને લોકસાહિત્ય ૧૯૮૫
દેસાઈ નલિનકુમાર ધીરજલાલ ૨૦-૧૦-૧૯૪૪, -
   મેઘાણી અને લોકસાહિત્ય ૧૯૮૫
રાવ ભરતકુમાર રામસિંગ ૨૦-૧૧-૧૯૪૪, -
   ક્રાંતિ ૧૯૮૨
બક્ષી અરુણા મનહર ૨૦-૧૨-૧૯૪૪, -
   ગુજરાતી પ્રવાસ સાહિત્ય ૧૯૮૪
અગ્રવાલ મોહનલાલ દાતારામ ૨૧-૧૨-૧૯૪૪, -
   અઘોર નગારાં વાગે: ભાગ ૧ ૧૯૮૨
ત્રિવેદી ભરત ૧૯૪૪, -
   હસ્તરેખાનાં વમળ ૧૯૮૮
પટેલ રમેશભાઈ રણછોડભાઈ ‘રમેશ ગાનાકર’ ૧-૧-૧૯૪૫, -
   ઉમાશંકર: એક અધ્યયન ૧૯૭૬
મોરપરિયા રવીન્દ્ર મગનલલાલ ૮-૧-૧૯૪૫, ૧૩-૪-૧૯૯૯,
   સપનાંના શીશમહલ ૧૯૮૦ આસપાસ
વ્હોરા જવલંત પુષ્કરરાય ૧૫-૧-૧૯૪૫, -
   તું સમંદર દે મને ૧૯૯૭
પારેખ રમેશચંદ્ર રમણલાલ ‘તૃષિત પારેખ’ ૫-૨-૧૯૪૫, -
   કૃૃષ્ણલાલ શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો ૧૯૮૫
અંધારિયા જિતેન્દ્રકુમાર મંગળદાસ ૧૫-૨-૧૯૪૫, ૨૮-૮-૧૯૯૨,
   અભાવ ૧૯૭૮
મકવાણા ઈસુદાસ ડાહ્યાભાઈ ૨૬-૨-૧૯૪૫, -
   ચીતરી છબી ચિત્તમાં ૧૯૮૨
લાલવાણી જેઠો માધવદાસ ૮-૩-૧૯૪૫, -
   સિંધી નાટ્યભૂમિ ૧૯૮૨
અંતાણી પુષ્પા વિનેશ ૨૯-૩-૧૯૪૫ -
   વાર્તાશોખીન જૂઈબહેન
પરમાર પુષ્પક નાથાલાલ ૩૧-૩-૧૯૪૫, -
   પ્રયત્ન ૧૯૭૪
જોશી દિનકર ના. ૧૧-૪-૧૯૪૫, ૧૫-૧૧-૧૯૭૮,
   કોઈ ફરિયાદ નથી મરણોત્તર
પટેલ રમેશભાઈ રણછોડભાઈ ‘ચુણેલિયો’ ૧૮-૪-૧૯૪૫, -
   લોહીનું તર્પણ ૧૯૯૧
રામાનુજ માધવ ઓધવદાસ ૨૨-૪-૧૯૪૫, -
   તમે ૧૯૭૨
પટેલ હરબન્સ ભાઈલલાલભાઈ ૪-૬-૧૯૪૫, -
   અમસ્તુ ૧૯૯૫
વ્યાસ કીર્તિકુમાર ડાહ્યાભાઈ ૧૨-૬-૧૯૪૫, -
   પ્રિમિયર પદ્યાવલિ ૧૯૮૪
પરીખ પ્રબોધ વાસુદેવ ૧૯-૬-૧૯૪૫, -
   કારણ વિનાના લોકો ૧૯૭૭
અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ ૭-૭-૧૯૪૫, -
   લોહે કી લાશે (અનુ.) ૧૯૭૬
ભાગવત સ્મિતા સિદ્ધાર્થભાઈ ૧૦-૭-૧૯૪૫, -
   તેજસ્વિની ૧૯૮૨
ધોરડા હેમંત કેશવલાલ ૧૧-૭-૧૯૪૫, -
   અણસાર ૧૯૮૮
ચાવડા પ્રવીણસિંહ રણછોડસિંહ ૧-૮-૧૯૪૫, -
   સુગંધિત પવન ૧૯૯૮
જોશી વિદ્યુત અનંતરાય ૩-૮-૧૯૪૫, -
   આ પણ ગુજરાત છે, દોસ્તો ૧૯૮૪
શાસ્ત્રી વિજય રમણલાલ ૧૦-૮-૧૯૪૫, -
   એક હતો માણસ ૧૯૭૦
ભટ્ટ પલ્લવી ૧૫-૮-૧૯૪૫, ૨૦૦૯,
   કવિ કાન્તનું ગદ્ય ૧૯૮૦*
ઉપાધ્યાય સુરેન્દ્ર ધીરજલાલ ‘સરલ’ ૨૪-૮-૧૯૪૫, -
   રંકરાય રંગલાઓ ૧૯૭૨
પંડિત હરીશ વિષ્ણુદેવ ૩-૯-૧૯૪૫, -
   અમૃત લઈ આવ્યો અવનિનું [સંપા.] ૧૯૮૫
શાહ પ્રવીણકાન્ત મોહનલાલ ૭-૯-૧૯૪૫, -
   નડીયાદની રાષ્ટ્રીય અસ્મિતા ૧૯૭૪
પંડ્યા વિષ્ણુ ત્રિભુવનભાઈ ૧૪-૯-૧૯૪૫, -
   હથેળીનું આકાશ ૧૯૭૨
શેખ અબ્દુલરશીદ અબ્દુલગફાર ૧૭-૯-૧૯૪૫, -
   અનુશીલન ૧૯૯૩
શુક્લ મધુસૂદન હીરાભાઈ ૩-૧૦-૧૯૪૫, -
   લાગણી ૧૯૯૨
વોરા ધીરેન્દ્ર નવીનચંદ્ર ૧૨-૧૦-૧૯૪૫, -
   પ્યાસી પ્રીત ૧૯૭૦
યાજ્ઞિક હિમા વિપુલચન્દ્ર ૨૭-૧૦-૧૯૪૫, -
   પર્વ ૧૯૮૩
દવે ઉપેન્દ્રપ્રસાદ નટવરલાલ ૨૯-૧૦-૧૯૪૫, -
   સ્મૃતિ ૧૯૬૫
રાવળ નવનીતકુમાર ઈશ્વરલાલ ૫-૧૧-૧૯૪૫, -
   ઍવોર્ડ ૧૯૭૫
રાવળ સુમંત બળવંતરાય ‘નિખાલસ’ ૧૪-૧૧-૧૯૪૫, -
   શિલાલેખ ૧૯૮૧
પંડ્યા આરતી વિષ્ણુભાઈ ૨૨-૧૧-૧૯૪૫, ૨૪-૧-૨૦૧૮
   રક્તરંજિત પંજાબ ૧૯૮૫
કટારિયા હુસેન ઈબ્રાહિમ ૨-૧૨-૧૯૪૫, -
   સ્વર્ગનાં ઝરણાં ૧૮૭૦ આસપાસ
વાઘેલા મધુકાન્ત શકરાલાલ ‘કલ્પિત’ ૭-૧૨-૧૯૪૫, -
   કેશરિયા ટશરનું આકાશ ૧૯૭૯
શાહ રશ્મિકાન્ત શાંતિલાલ ૩૦-૧૨-૧૯૪૫, -
   સમુદ્ર મધ્યે સૂર્ય ૧૯૯૪
બલવાણી હુંદરાજ કિશનચંદ ૯-૧-૧૯૪૬, -
   પ્રેમનું પ્રતિબિંબ ૧૯૮૨
ચૌહાણ યશવંતરાય જગજીવનદાસ ‘યશ રાય’ ૨૪-૧-૧૯૪૬, -
   સંજોગ ૧૯૭૧
યાજ્ઞિક અચ્યુત ૧-૨-૧૯૪૬, -
   ગુજરાતી આદિ મુદ્રિત ગ્રંથોની સૂચિ ૨૦૦૪
છાયા ઈન્દ્રવદન કિશોરચન્દ્ર ૭-૨-૧૯૪૬, ૯-૮-૨૦૦૧,
   જ્યોતથી પ્રગટી જ્યોત ૧૯૮૦
દેસાઈ માધવ રસેન્દ્રરાય ૧૬-૨-૧૯૪૬, -
   વિચિત્ર સાહસ ૧૯૬૩
પંડ્યા સુધાબહેન નિરંજન ૧૯-૨-૧૯૪૬, -
   સુન્દરમ્નાં ગીતો ૧૯૮૪
દવે રક્ષાબહેન પ્રહ્લાદરાય ૨૧-૨-૧૯૪૬, -
   નિશિગંધા ૧૯૮૧
દેસાઈ નયન હર્ષદરાય ૨૨-૨-૧૯૪૬, -
   માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ૧૯૭૯
વસાણી વત્સલ રવજીભાઈ ૨૨-૨-૧૯૪૬, -
   અંતરનાં ઝરણાં ૧૯૭૬
કારિયા અશ્વિનકુમાર નવલચંદ ૮-૩-૧૯૪૬, -
   અંગ્રેજી-ગુજરાતી કાનૂની શબ્દકોશ ૧૯૮૧
પંડ્યા હરીશ સવાઈલાલ ૧૩-૩-૧૯૪૬, -
   વિખરાયેલાં વાદળ ૧૯૯૫
પઠાણ હનીફખાન મોહમ્મદખાન ‘હનીફ સાહિલ’ ૩૧-૩-૧૯૪૬, ૯-૬-૨૦૧૯
   પર્યાય તારા નામનો ૧૯૮૫
શુક્લ જયદેવ ચંદ્રકાન્ત ૨૫-૪-૧૯૪૬, -
   ખંડકાવ્ય ૧૯૮૬
મહેતા રશ્મિકાંત પદ્મકાન્ત ૧૪-૫-૧૯૪૬, -
   સંસ્કૃત સાહિત્યમાં કરુણરસ ૧૯૮૩
દિલેરબાબુ ૧૪-૬-૧૯૪૬, -
   કાવ્યગુર્જરી ૧૯૮૫ આસપાસ
શાહ શશી જ્યંતીલાલ ૨૦-૬-૧૯૪૬, -
   લાભશુભ ૧૯૭૨
અંતાણી વીનેશ દિનકરરાય ૨૭-૬-૧૯૪૬, -
   નગરવાસી ૧૯૭૪
ધોળકિયા હરેશ ચમનલાલ ૩૦-૬-૧૯૪૬, -
   જ્ઞાનયોગી વિવેકાનંદ ૧૯૮૧
સોની રમણ કાન્તિલાલ ૭-૭-૧૯૪૬, -
   કવિતાનુું શિક્ષણ ૧૯૭૮
ત્રિવેદી પ્રકાશ દ્રુમન ૧૧-૭-૧૯૪૬, -
   જેકસન સિમ્ફની ૧૯૮૩
ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસ્માઈલી’ ૧૨-૮-૧૯૪૬, -
   ઝબકાર ૧૯૭૪
પટેલ મણિલાલ નરસિંહદાસ ‘જગતમિત્ર’ ૨૧-૮-૧૯૪૬, -
   શરૂઆત ૧૯૯૫
ચૌહાણ પ્રવીણ શામજીભાઈ ‘સાહિલ’ ૨૯-૮-૧૯૪૬, -
   શતક વત્તા એક ૨૦૦૨
માલધારી કાનજીબાઈ સાંકાભાઈ ૧૨-૯-૧૯૪૬, -
   દૂધમતીને કાંઠે ૧૯૮૧
ઠક્કર ઘનશ્યામ ૧૯-૯-૧૯૪૬, -
   ભૂરી શાહીના કૂવા કાંઠે ૧૯૮૭
હરિયાણી મુરારિદાસ પ્રભુદાસ/‘મુરારિબાપુ’ ૨૫-૯-૧૯૪૬, -
   સુંદર રામાયણ ૧૯૮૧
કોઠારી જયેશ નાગરદાસ ૪-૧૦-૧૯૪૬, -
   અણસાર ૧૯૭૫ આસપાસ
જોશી ઉમેશ જયંતીલાલ ૧૧-૧૧-૧૯૪૬, -
   ગૂડ મોર્નિંગ તાન્કા ૧૯૮૪
પરમાર શંકરભાઈ સવાભાઈ ‘પ્રેમપુજારી’ ૧૭-૧૧-૧૯૪૬, -
   બૂંગિયો વાગે ૧૯૮૨
પટેલ રમેશ દુર્લભભાઈ ૨૧-૧૧-૧૯૪૬, -
   વિજ્ઞાનપ્રકાશ ૧૯૮૩
પારેખ રવીન્દ્ર મગનલાલ ૨૧-૧૧-૧૯૪૬, -
   જળદુર્ગ ૧૯૮૪
પટેલ રમેશચંદ્ર દુર્લભભાઈ ૨૧-૧૧-૧૯૪૬, -
   પહેલી તારીખ ૧૯૯૦
તારાચંદાણી નામદેવ સંતુમલ ૨૫-૧૧-૧૯૪૬, -
   વત્તાઓછા ૧૯૮૦
યાજ્ઞિક જ્યેન્દ્ર ઠાકોરલાલ ‘અચ્યુત યાજ્ઞિક’ ૧-૧૨-૧૯૪૬, -
   કરસનદાસ મૂળજી ૧૯૮૪
ભટ્ટ પુષ્પા નાનાલાલ ૧૪-૧૨-૧૯૪૬, -
   અંત:સ્થા ૧૯૮૩
શેલત હિમાંશી ૮-૧-૧૯૪૭, -
   અન્તરાલ ૧૯૮૭
પટેલ ડાહ્યાભાઈ સોમાભાઈ ૯-૧-૧૯૪૭, -
   ઈપ્સિત ૧૯૮૨
જૈન પવનકુમાર જૈનેન્દ્ર ૨૪-૧-૧૯૪૭, પ્રશિષ્ટ જર્મન સાહિત્ય ૧૯૭૩
   માધુકરી ૧૯૭૫ આસપાસ
વાઘેલા નવલસિંહ કેસરીસિંહ ૫-૨-૧૯૪૭, -
   મેઘાણીસંદર્ભ ૧૯૮૧
ગોહિલ મહેન્દ્ર મગનલાલ ૭-૨-૧૯૪૭, -
   અસ્ત ૧૯૭૭
બક્ષી જવાહર રવિરાય ૧૯-૨-૧૯૪૭, -
   તારાપણાના શહેરમાં ૧૯૯૯
કાઝી અબ્દુલગફાર કાસમમીયાં ‘બ્રેન્યાઝ ધ્રોલવી’ ૨૬-૨-૧૯૪૭, -
   સૂર્યનો દસ્તાવેજ ૧૯૮૯
દવે સુધીર જયંતીલાલ ૧-૩-૧૯૪૭, -
   પ્રયાસ ૧૯૮૭
પાઠક કિશોરચંદ્ર ભાનુશંકર ૧-૩-૧૯૪૭, -
   પાણિનીપ્રોક્તા અષ્ટાધ્યાયી:૧ ૧૯૯૯
શાહ મહેશ નાનાલાલ ‘શીતલ શાહ’ ૨-૪-૧૯૪૭, -
   શરૂઆત ૧૯૮૨
પ્રજાપતિ મણિભાઈ કામરાજભાઈ ૧-૫-૧૯૪૭, -
   સંસ્કૃત વાઙ્મયસૂચિ ૧૯૯૮
રબારી મફતલાલ ચેલાભાઈ ‘મફત રણેલાકર’ ૧-૫-૧૯૪૭, -
   માથે લીધી માઝમરાત ૧૯૬૩
ચૌહાણ કનૈયાલાલ બળવંતરાય ૪-૫-૧૯૪૭, -
   ગુલદીપ ૧૯૭૯
ભટ્ટ ધ્રુવ પ્રબોધરાય ૮-૫-૧૯૪૭, -
   ખોવાયેલું નગર ૧૯૮૪
દેસાઈ અશ્વિન રણછોડભાઈ ‘આફતાબ’ ૧૮-૫-૧૯૪૭, -
   કોઈ ફૂલ તોડે છે ૧૯૭૭
પંડ્યા કનૈયાલાલ મણિલાલ ૨૪-૫-૧૯૪૭ -
   ઉદ્ગીથ ૧૯૯૯
રાણા નીલેશ સી. ૪-૬-૧૯૪૭, -
   અનામિકા ૨૦૦૩
ચંદારાણા હર્ષદ નાથાલાલ ૨૬-૬-૧૯૪૭, -
   અમરેલ્લીલ્લીલ્લી [સંપા.] ૧૯૮૧
પોપટ અજિત મોતીલાલ ૧૩-૭-૧૯૪૭, -
   વંદેમાતરમ્ના સર્જક ૧૯૭૭
ત્રિવેદી વિરંચીભાઈ મણિલાલ ૧૪-૭-૧૯૪૭, -
   નગરી પિત્તળ ચહેરો ૧૯૮૮
દેસાઈ બકુલેશ રતિલાલ ૧૪-૭-૧૯૪૭, -
   અવાન્તર ૧૯૮૩
અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ ૧૫-૭-૧૯૪૭, -
   માથાની મળી ૧૯૭૩
બ્રહ્મભટ્ટ હરિશ્ચન્દ્ર અમૃતલાલ ‘હરીશ વટાવવાળા’ ૧૮-૭-૧૯૪૭, ૭-૬-૨૦૧૯
   સૂરજ ઊગવાની ક્ષણ ૧૯૮૩
પાઠક રમેશચંદ્ર પ્રેમશંકર ૨૪-૭-૧૯૪૭, -
   ટહુકે વન ૧૯૮૬
પટેલ પ્રવીણ સી. ‘શશી’ ૨૫-૭-૧૯૪૭, -
   શાંતિની શોધમાં ૧૯૬૯
વ્યાસ ભૂપેન્દ્ર શાંતિલાલ ૨૯-૭-૧૯૪૭, -
   પ્રતિકારનાં પુષ્પો ૧૯૯૫
ત્રિવેદી લલિતકુમાર પ્રભુલાલ ૯-૮-૧૯૪૭, -
   અલગ ૧૯૮૨
થાનકી લલિત પુરુષોત્તમ ‘શિલ્પિન’ ૧૫-૮-૧૯૪૭, -
   સિસૃક્ષા ૧૯૮૩
ગોસ્વામી અશોકપુરી હીરાપુરી ૧૭-૮-૧૯૪૭, -
   અર્થાત્ ૧૯૯૦
શાહ પ્રતિભા ડાહ્યાભાઈ ૧૯-૮-૧૯૪૭, -
   ભક્તકવિ રણછોડ - એક અધ્યયન ૧૯૮૮
દવે રમેશ રતિલાલ ૧-૯-૧૯૪૭, -
   પૃથિવી ૧૯૮૪
ત્રિવેદી બિપિનચંદ્ર રમણિકલાલ ‘બી.ગલસાણાકર’ ૭-૯-૧૯૪૭, -
   વર્તમાન યુગધર્મ-પર્યાવરણ જતન ૧૯૯૪
માછી બચુભાઈ સુખલાલભાઈ/ ‘જાહિદ શિનોરવાળા’ ૧૫-૯-૧૯૪૭, -
   મીનાકારી ૧૯૭૦
ગઢવી બાપુભાઈ ૨૬-૯-૧૯૪૭ ૧૯-૯-૨૦૧૦
   કે નદી વચ્ચે છીએ ૨૦૦૩
સોની રજનીકાંત અમૃતલાલ ૧૬-૧૦-૧૯૪૭, -
   બહારવટિયા ખાનજીના ખોડાના ખેલ ૧૯૯૬
વ્યાસ ધીરજકુમાર વલ્લભજી ૧૬-૧૧-૧૯૪૭, -
   ઊર્મિ અને પડઘા ૧૯૭૯
જોશી જટાશંકર રતિલાલ ૨૪-૧૧-૧૯૪૭, -
   આખું આકાશ મારી પાંખમાં ૧૯૯૨
તળપદા મનહર મગનભાઈ ૧-૧૨-૧૯૪૭, -
   ભીનાં અજવાળા ૧૯૮૦
લાલા પ્રકાશ નટવરલાલ ૭-૧૨-૧૯૪૭, -
   ચાલો રમીએ નાટક નાટક ૧૯૮૦
રાવળ શાન્તિલાલ દેવશંકર ૧૯-૧૨-૧૯૪૭, -
   વીણાના સૂર ૧૯૭૧
શાહ કિશોર રામજીભાઈ ૨૭-૧૨-૧૯૪૭, -
   તત્પુરુષ (અનુ.) ૧૯૯૧
યાજ્ઞિક નિરંજન વાસુદેવભાઈ ૮-૧-૧૯૪૮, -
   સાત અક્ષર ૧૯૯૩
ચૌહાણ ભગવાનભાઈ ભૂરાભાઈ ‘સલિલ’ ૧૦-૧-૧૯૪૮, -
   આંખ લગોલગ કંઠ લગોલગ ૧૯૮૫ આસપાસ
વેદ નરેશચંદ્ર લક્ષ્મીદાસ ૩-૩-૧૯૪૮, -
   નવલકથા: શિલ્પ અને સર્જન ૧૯૮૩
જોશી વાડીલાલ જુમખરામ ૧૦-૩-૧૯૪૮, -
   મંગલ પાંડે ૨૦૦૩
પરમાર મોહન અંબાલાલ ૧૫-૩-૧૯૪૮, -
   કોલાહલ ૧૯૮૦
મકવાણા જયતિલાલ રામજીભાઈ ૨-૪-૧૯૪૮, -
   બાની વેદના ૨૦૦૬
રાવલ વિનાયકરાય શાંતિલાલ ૧૩-૪-૧૯૪૮, -
   ગુજરાતી ગદ્યનું કલા સ્વરૂપ [સંપા.] ૧૯૮૭
રાવળ પ્રવીણચંદ્ર ચંદ્રવદન ‘આરઝૂ’ ૨૦-૫-૧૯૪૮, -
   આંસુ ૧૯૮૫ આસપાસ
ચંદે આનંદ વિઠ્ઠલદાસ ૪-૬-૧૯૪૮, -
   પરપોટા ૧૯૭૨
ધ્રુવ સરૂપ યોગેશભાઈ ૧૯-૬-૧૯૪૮, -
   મારા હાથની વાત ૧૯૮૨
મહેતા નીતિન વિનાયકરાવ ૧૧-૭-૧૯૪૮, -
   પગલામાં ઊતર્યું આકાશ ૧૯૮૭
ત્રિવેદી શ્રદ્ધા અશ્વિનભાઈ ૨-૮-૧૯૪૮, -
   ઠેરનાં ઠેર ૧૯૮૨
જોશી હરિશ્ચન્દ્ર કુંદનશંકર ૩૧-૮-૧૯૪૮, -
   ભિન્ન ષડ્જ ૨૦૦૭
રાવલ પ્રફુલ્લ જગજીવનદાસ ૫-૯-૧૯૪૮, -
   જયંતિ દલાલ ૧૯૭૯
મહેતા નિર્ઝરી યજ્ઞેશ ૧૦-૯-૧૯૪૮, -
   હું ગાંધીજીને કેવી રીતે સમજું છું ૧૯૭૩
દવાવાળા સતીશ ‘નકાબ’ ૧૬-૯-૧૯૪૮, -
   ગુંજન ૧૯૮૦ આસપાસ
ભટ્ટ ભારતી જગદીશ ૧૦-૧૧-૧૯૪૮, -
   અશ્રુવન ૨૦૦૪
પટ્ટણી રાજન શકરાભાઈ ૨૪-૧૧-૧૯૪૮, -
   લાજવંતી ૧૯૯૧
શેઠ ભૂપેન્દ્ર હિંમતલાલ ‘નીલમ’ ૪-૧૨-૧૯૪૮, -
   પડછાયા યાદોના ૨૦૦૩
ગોહિલ નાથાભાઈ ઉકાભાઈ ૧૫-૧૨-૧૯૪૮, -
   સૌરાષ્ટ્ર હરિજન ભક્તકવિઓ ૧૯૮૭
મહેતા રિષભ રમણલાલ ૧૬-૧૨-૧૯૪૮ -
   આશકા ૧૯૯૭
ટંકારવી ઝાકીર(યાકુબ વલી ભીમ) ૧-૧-૧૯૪૯ -
   સ્પંદન ૧૯૯૦
વસોયા જયન્ત વશરામભાઈ ૧૫-૧-૧૯૪૯, -
   અસર ૧૯૮૩
જોશી જયકર છોટાલાલ ૨૯-૧-૧૯૪૯, -
   શ્રી હરિ જેતલપુરમાં ૧૯૮૪
જોશી જયન્તીલાલ નાનજી ૨-૨-૧૯૪૯, -
   સંસ્કાર જ્યોત ૧૯૭૪
સોલંકી કિશોરસિંહ હેંદુજી ૧-૪-૧૯૪૯, -
   રઝળતા દિવસ ૧૯૭૭
અંતાણી રાજેશ રમેશચંદ્ર ૧૫-૪-૧૯૪૯, -
   પડાવ ૧૯૮૨
ગંગર અમૃત ભવાનજી ૨૯-૪-૧૯૪૯, -
   ગુજરાતી ચલચિત્રો ૧૯૮૨
ભટ્ટ પ્રવીણકુમાર મણિલાલ ૧-૫-૧૯૪૯, -
   કૃષ્ણમૂર્તિચરિત ૧૯૮૩
દેસાઈ કેશુભાઈ નાથુભાઈ ૩-૫-૧૯૪૯, -
   જોબનવન ૧૯૮૧
ઉપાધ્યાય ગુણવંત રામશંકર ૯-૫-૧૯૪૯, -
   સિસ્મોગ્રાફ ૧૯૮૮
એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન ‘નાશાદ’ ૧૫-૫-૧૯૪૯, -
   ગુંજારવ ૧૯૮૩
અવાશિયા ધીરેન અનસુખલાલ ૧૬-૫-૧૯૪૯, -
   વાઈડ એંગલ ૧૯૯૧
મ્હેડ સ્વાતિબેન અતુલભાઈ ૧૭-૫-૧૯૪૯, -
   આરસીની ભીતરમાં ૧૯૯૨
પટેલ પ્રભા મેપાભાઈ ૫-૬-૧૯૪૯, -
   કૈલાસ એને માનસરોવરના સાંનિધ્યમાં ૧૯૯૧
ત્રિવેદી જ્યોત્સના યશવંત ૪-૭-૧૯૪૯, -
   પ્રાન્તર્ ૧૯૮૩
સાણથરા હરસુખલાલ મનસુખલાલ ‘પરિમલ’ ૨૬-૭-૧૯૪૯, -
   ઋષિ ત્રિકમાચાર્ય ૧૯૮૩
બારોટ કલ્પનાબહેન મોહનભાઈ ૧-૮-૧૯૪૯, -
   શબ્દસંનિધિ ૨૦૦૩
દવે સૂર્યકાન્ત ચંદુલાલ ૧૦-૮-૧૯૪૯, ૧૦-૮-૨૦૧૯
   એષણા ૧૯૮૭
વાઘેલા રમણભાઈ ત્રિકમભાઈ ‘રહમફિકરી’ ૧૬-૯-૧૯૪૯, -
   સ્પર્શની મહેક ૧૯૮૪
ગણાત્રા વિજયાલક્ષ્મી ચીમનલાલ ‘વિજુ ગણાત્રા’ ૨-૧૦-૧૯૪૯, ૨૬-૧૦-૧૯૮૫,
   અન્ડરગ્રાઉન્ડ ૧૯૮૮
આચાર્ય કનુભાઈ કરમશીભાઈ ‘કનુ’, ‘દિલ’ ૧૪-૧૦-૧૯૪૯, -
   અરમાનની કબર ૧૯૭૮
સોલંકી ચતુરભાઈ ડાહ્યાભાઈ ‘કર્મરાજ’ ૨૬-૧૦-૧૯૪૯, -
   આરજુ ૧૯૭૭
મેકવાન બાસીલ દાગોબેર્ટ ૩૧-૧૦-૧૯૪૯, -
   સરનામાં શમણાંનાં ૧૯૯૯

શેખ મોહમ્મદ ઈસ્હાક ૧-૧૧-૧૯૪૯, ડિસે. ૨૦૦૩, રાવજી પટેલ: જીવન અને સર્જન ૧૯૯૭ પટેલ મણિલાલ હરિદાસ ૯-૧૧-૧૯૪૯, – તરસઘર ૧૯૭૪ પંડ્યા ઈન્દ્રવદન મદનલાલ ૬-૧૧-૧૯૪૯, – વૈભવ ૧૯૭૫ ઠાકર મીનાક્ષી ભરતકુમાર ૧૫-૧૧-૧૯૪૯, – મેઘધનુષ ૧૯૯૨ ગોલીબાર મોહમ્મદ યુનુસ નૂરમહોમ્મદ ‘એટમ ગોલીબાર’ ૨૪-૧૧-૧૯૪૯, – જંતરમંતર ૧૯૮૫ મહેતા રિષભ રમણલાલ ૧૬-૧૨-૧૯૪૯, – આશંકા ૧૯૯૭ પટેલ સતીશચંદ્ર નારણભાઈ ૩૧-૧-૧૯૫૦, – બાળ ઉછેર બે હાથમાં ૧૯૯૨ વાઘેલા મનસુખલાલ નરસિંહદાસ ૩-૩-૧૯૫૦, – વન વચોવચ હું ૨૦૦૫ ગોહેલ નટવર દુર્ગારામ ૬-૩-૧૯૫૦, – અંતરદાહ ૧૯૯૯ જાની મનહર કાનજીભાઈ ૯-૩-૧૯૫૦ – સાંબેલું ચંદણસાગનું ૨૦૦૧ તપોધન તુષારબિન્દુ નારાયણ ૯-૩-૧૯૫૦, – કલબલિયાં કાર્ટુન ૧૯૮૭ યાજ્ઞિક અસ્મિતા હરસુખરાય ૨૧-૩-૧૯૫૦, – આને ઉત્સવનું નામ આપ્યું? ૨૦૦૫ દેસાઈ સતીન નીરૂભાઈ ‘પરવેઝ’ ૪-૪-૧૯૫૦, – મુખોમુખ ૧૯૯૩ પુરોહિત વીરેન્દ્રરાય વ્રજલાલ ‘વીરુ પુરોહિત’ ૨૦-૪-૧૯૫૦, – વાંસ થકી વહાવેલી ૧૯૮૩ અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ ૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨, હનુમાનલવકુશમિલન [મ.] ૧૯૮૨ ઠાકોર અજિતસિંહ ઈશ્વરસિંહ ૧૪-૫-૧૯૫૦, – અલુક ૧૯૮૧ કડિયા કાન્તિભાઈ મણિલાલ ૨૦-૫-૧૯૫૦, – મઘમઘાટ ૧૯૮૧ જોશી મહેશ ૨૭-૫-૧૯૫૦, – લહર ૧૯૮૯ મીર રશીદ કમાલુદ્દીન ૧-૬-૧૯૫૦, – ઠેસ ૧૯૮૫ પંડિત સુરેશ અનંતપ્રસાદ ૬-૬-૧૯૫૦, – ગુલબંકી ૧૯૮૩ કપોડિયા ભીખુભાઈ ૮-૭-૧૯૪૯ – અને ભૌમિતિકા ૧૯૮૮ જોશી હર્ષદકુમાર કાન્તિલાલ ૧૫-૭-૧૯૫૦, – પાવાના સૂર ૧૯૮૩ દેશાણી અરુણકુમાર મોજીરામ ૧-૮-૧૯૫૦, – ઓછપ ૧૯૭૭ શ્રીમાળી ચંદ્રાબહેન સુરેશભાઈ ૩-૮-૧૯૫૦, – ઓવારણાં ૨૦૦૦ ધામી વિમલકુમાર મોહનલાલ ૮-૮-૧૯૫૦, – અભયકુમાર ૧૯૮૧ પંડ્યા નલિન દેવેન્દ્રપ્રસાદ ૨૧-૮-૧૯૫૦, ૧૧-૫-૨૦૧૭ અદ્યતન કવિતા ૧૯૮૨ પટેલ ભાસ્કર રાવજીભાઈ ૨૪-૮-૧૯૫૦, – પ્રાથમિક શિક્ષણ - અનુશાસન ૧૯૮૭ જાની જનક રતિલાલ ૨૬-૮-૧૯૫૦, – રણનું ફૂલ ૨૦૦૬ શાહ આશા વીરેન્દ્ર ૨-૯-૧૯૫૦, – ગાંઠે બાંધ્યા અગનફૂલ ૨૦૦૪ દવે કલ્પના જિતેન્દ્ર ૭-૯-૧૯૫૦, – મન હોય તો... ૧૯૯૭ મોદી નરેન્દ્રભાઈ દામોદરદાસ/ નરેન્દ્ર મોદી૧૭-૯-૧૯૫૦, – સંઘર્ષમાં ગુજરાત ૧૯૭૭ મહેતા ઈશ્વરલાલ કરુણાશંકર ‘આનંદ મહેતા’૨૮-૯-૧૯૫૦, ૨૪-૨-૧૯૮૦, આ અથવા ઈ [મ.] ૧૯૮૧ દેસાઈ બકુલા અશોક ‘બકુલા ઘાસવાલા’૧-૧૦-૧૯૫૦, – પારણાથી પાલખી ૧૯૯૩ પઢિયાર દલપતસિંહ નારણભાઈ ૧૧-૧૦-૧૯૫૦, – ભોંય બદલો ૧૯૮૨ દરજી ગોવિંદભાઈ નટવરલાલ ૧૪-૧૦-૧૯૫૦, – કંઈક ૧૯૮૬ શાસ્ત્રી નંદન હરિપ્રસાદ ૧૪-૧૦-૧૯૫૦, – ભારતનાં મ્યુઝિયમ ૧૯૮૪ વ્યાસ કલ્પના જિતેન્દ્ર ૧-૧૧-૧૯૫૦, – તારા જ કારણે ૨૦૦૭ જાડેજા અરુણા જુવાનસિંહ ૯-૧૧-૧૯૫૦, – પુલકિત [અનુ.] ૨૦૦૫ યાજ્ઞિક ભરત મનસુખલાલ ૧૪-૧૧-૧૯૫૦, – એક કીડીનું બ્રહ્મરન્ધ્ર સૂંઘવા ૧૯૮૫ પટેલ નટવરલાલ ગિરધરદાસ ૧૭-૧૧-૧૯૫૦, – ઊડણ ફુગ્ગો ૧૯૮૪ રવૈયા મનહર ખોડીદાસભાઈ ૨૫-૧૧-૧૯૫૦, – સગડ ૨૦૦૦ પટેલ નીરવ હીરાભાઈ ૨-૧૨-૧૯૫૦, ૧૫-૫-૨૦૧૯ બહિષ્કૃત ફૂલો ૨૦૦૬ દોશી ચતુર્ભુજ આણંદજી ‘તિરંદાજ’ ૧૯૫૦ આસપાસ, – અમૃતકુંભ ૧૯૭૩