ગોપાળરાવ વિદ્વાંસનું સાહિત્યવિશ્વ

Revision as of 06:37, 27 January 2023 by MeghaBhavsar (talk | contribs)
ગોપાળરાવ વિદ્વાંસનું સાહિત્યવિશ્વ
ક્રમાંક ગુજરાતી નામ મરાઠી નામ મરાઠી લેખક પ્રથમ પ્રકાશન
પશ્ચિમના દેશોની કેળવણી पाश्चिमात्य शिक्षणप्रणाली ग. श्री. खेर ૧૯૩૮
ક્રૌંચવધ क्रौंचवध वि. स. खांडेकर ૧૯૪૬
ઉલ્કા उल्का वि. स. खांडेकर ૧૯૪૬
દાઝેલાં હૈયાં जळलेला मोहोर वि. स. खांडेकर ૧૯૪૭
સુલભા हीरवा चांफा वि. स. खांडेकर ૧૯૪૭
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ स्वातंत्र्य समर वीर वि. दा. सावरकर ૧૯૪૯
સૂનાં મંદિર रिकामा देव्हारा वि. स. खांडेकर ૧૯૪૮
છાયા પ્રકાશ दोन मनें वि. स. खांडेकर ૧૯૫૦
નૂતન પ્રભાત कथा संग्रह १ वि. स. खांडेकर ૧૯૫૦
સંધ્યાદીપ कथा संग्रह २ वि. स. खांडेकर ૧૯૫૦
આશા-મિનારા (error) पांढरे ढग वि. स. खांडेकर ૧૯૫૦
પહેલી પ્રીત पहिलें प्रेम वि. स. खांडेकर ૧૯૫૦
સ્વપ્ન સૃષ્ટિ कथा संग्रह ३ वि. स. खांडेकर ૧૯૫૧
વડી ધારાસભામાં છ વર્ષ कायदे मंडळातील सहा वर्षें न. वि. गाडगीळ ૧૯૫૧
પલટાતાં ગૃહજીવન नवे संसार ग. त्र्यं माडखोलकर ૧૯૫૨
ભગ્ન મંદિર भंगलेले देऊळ ग. त्र्यं माडखोलकर ૧૯૫૨
મધરાત कथा संग्रह ४ वि. स. खांडेकर ૧૯૫૨
સોનેરી છાયા रूपक कथा संग्रह वि. स. खांडेकर ૧૯૫૩
ચંદનવાડી(ઉત્તરાર્ધ) चंदनवाडी ग. त्र्यं माडखोलकर ૧૯૫૩
સુવર્ણ રેણુ सूक्ति संग्रह वि. स. खांडेकर ૧૯૫૪
બલિદાન बळी विभावरी शिरुरकर बी. ए. ૧૯૫૪
ભાવીણ भावीण बा. भ. बोरकर ૧૯૫૪
ચકલીનો માળો कथा संग्रह ५ वि. स. खांडेकर ૧૯૫૪
અશ્રુ अश्रु वि. स. खांडेकर ૧૯૫૪
ગારંબીનો બાપુ गारंबीचा बापु श्री. ना. पेंडसे ૧૯૫૫
જાનકી कथा संग्रह ६ वि. स. खांडेकर ૧૯૫૫
શિતુ शितु गो. नी. दांडेकर ૧૯૫૫
હરિયાળી लघुनिबंध संग्रह वि. स. खांडेकर ૧૯૫૫
કાન્તા कान्ता ग. त्र्यं माडखोलकर ૧૯૫૬
દોન ધ્રુવ दोन ध्रुव वि. स. खांडेकर ૧૯૫૭
હૃદય મંથન हिंदोळ्यावर विभावरी शिरुरकर बी. ए. ૧૯૫૭
વહી જતો વારસો पवना कांठचा धोंडी गो. नी. दांडेकर ૧૯૫૭
મુક્તાત્મા मुक्तात्मा ग. त्र्यं माडखोलकर ૧૯૫૭
આધાર आधार डॉ. कु. सुमति क्षेत्रमाडे ૧૯૫૮
હદપાર हद्दपार श्री. ना. पेंडसे ૧૯૫૮
જીવતાં ખંડેર पडघवली गो. नी. दांडेकर ૧૯૫૮
પ્રમદ્વરા प्रमद्वरा ग. त्र्यं माडखोलकर ૧૯૫૮
વૃન્દા वृन्दा डॉ. कु. सुमति क्षेत्रमाडे ૧૯૫૯
અનાથ पोरका वसन्त कानेटकर ૧૯૫૯
ટીલડી कथा संग्रह ७ वि. स. खांडेकर ૧૯૫૯
બાલવાડી કેમ ચલાવશો? बालवाडी कशी चालवावी ? अनुताइ वाघ ૧૯૫૯
રૂંધાતાં જીવન हत्या श्री. ना. पेंडसे ૧૯૬૦
ભ્રમણગાથા कोणा एकाची भ्रमणगाथा गो. नी. दांडेकर ૧૯૬૦
આભલાં कथा संग्रह अरविन्द गोखले ૧૯૬૦
સ્મૃતિચિત્રો स्मृतिचित्रें लक्ष्मीबाइ टिळक ૧૯૬૨
પારિજાતક कथा संग्रह ८ वि. स. खांडेकर ૧૯૬૩
મહાશ્વેતા महाश्वेता डॉ. कु. सुमति क्षेत्रमाडे ૧૯૬૩
યયાતિ ययाति वि. स. खांडेकर ૧૯૬૩
અણઘડ મોતી अनगड मोती न. वि. गाडगीळ ૧૯૬૩
નિષ્ઠા कथा संग्रह २ अरविन्द गोखले ૧૯૬૪
મારી કરમકથની पण लक्षांत कोण घेतो ? ह. ना. आप्टे ૧૯૬૫
સ્વપ્નાંતરીતા स्वप्नांतरीता ग. त्र्यं माडखोलकर ૧૯૬૪
શબરી शबरी विभावरी शिरुरकर बी. ए. ૧૯૬૫
સંધ્યાનો શુક્ર स्वामी रणजीत देसाइ ૧૯૬૫
વાલચંદ હીરાચંદ જીવનચરિત્ર वालचंद हीराचंद ग. दि. खानोलकर ૧૯૬૬
વમળ कथा संग्रह ९ वि. स. खांडेकर ૧૯૬૭
અંતરની ઓળખ अमृतवेल वि. स. खांडेकर ૧૯૬૮
પ્રેમતૃષ્ણા सुखाचा शोध वि. स. खांडेकर ૧૯૬૮
વીર સેનાપતિ તાત્યા ટોપે सत्तावनचा सेनानी वसन्त वरखेडकर ૧૯૬૯
તેજ શલાકા रूपक कथा संग्रह २ वि. स. खांडेकर ૧૯૬૯
સુકાયેલાં ફૂલોની સુગંધ लघुनिबंध संग्रह २ वि. स. खांडेकर ૧૯૬૯
રથચક્ર रथचक्र श्री. ना. पेंडसे ૧૯૭૦
છીંછરાં જળ ઊંડાં વહેણ कलंदर श्री. ना. पेंडसे ૧૯૭૧
વરસ્યો મેઘમલ્હાર मेघ मल्हार डॉ. कु. सुमति क्षेत्रमाडे ૧૯૭૨
પ્રતિબિંબ प्रतिबींब वसन्त वरखेडकर ૧૯૭૩
બનગર વાડી बनगर वाडी व्यंकटेश माडगुळकर ૧૯૭૪
સંસ્કૃતિસંગમ संस्कृतिसंगम द. के. केळकर ૧૯૭૫
વારાફેરા कथा संग्रह १० वि. स. खांडेकर ૧૯૭૫
સોનેરી સ્વપ્નાં सोनेरी स्वप्नें वि. स. खांडेकर ૧૯૮૧
એક પાનની કહાણી एका पानाची गोष्ट वि. स. खांडेकर ૧૯૮૮

નોંધ : પુસ્તક ૬૯ અને ૭૦ ગોપાળરાવ વિદ્વાંસના નિધન પછી પ્રગટ થયાં. પુસ્તક ૩૦ "એક પાનની કહાણી" શ્રી વિ. સ. ખાંડેકરની આત્મકથા છે, જેનો અર્ધો ભાગ ગોપાળરાવે અનુવાદીત કર્યો પછી તેમનું અવસાન થવાથી બાકીનો અર્ધો ભાગ તેમના ભાઈ સ્વ. શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસે પૂર્ણ કર્યો.