પ્રતિપદ અમીન

Revision as of 00:36, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અમીન પ્રતિપદ: પરંપરાગત શૈલીનાં ગીતો અને છંદોબદ્ધ કાવ્યો આપતા સંગ્રહ ‘ઊર્મિ અને આંસુ' (૧૯૬૯)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમીન પ્રતિપદ: પરંપરાગત શૈલીનાં ગીતો અને છંદોબદ્ધ કાવ્યો આપતા સંગ્રહ ‘ઊર્મિ અને આંસુ' (૧૯૬૯)ના કર્તા.