જહાંગીર મ. ઍન્જિનિયર

Revision as of 14:24, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઍન્જિનિયર જહાંગીર મ.: પારસી સમાજનાં ચિત્રો રજૂ કરતી હાસ્યપ્રધાન લઘુનાટિકાઓનો સંગ્રહ ‘ત્રણ નાટકો' (૧૯૫૫)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઍન્જિનિયર જહાંગીર મ.: પારસી સમાજનાં ચિત્રો રજૂ કરતી હાસ્યપ્રધાન લઘુનાટિકાઓનો સંગ્રહ ‘ત્રણ નાટકો' (૧૯૫૫)ના કર્તા.