હુસેન ઇબ્રાહિમ કટારિયા

Revision as of 06:31, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કટારિયા હુસેન ઇબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણાં’ ગ્રંથ આપ્યો છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કટારિયા હુસેન ઇબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણાં’ ગ્રંથ આપ્યો છે.