કાલિદાસ નરસિંહ કવિ

Revision as of 15:37, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ કાલિદાસ નરસિંહઃ બાલોપયોગી ‘એક્લાં એકલાં ૧-૯', (૧૯૩૭), બોધપ્રધાન નાટ્યકૃતિ ‘પ્રતિભાનો સ્વયંવર અથવા કલાનો નાદ’ (૧૯૪૦), ‘માતૃભાષાનું શિક્ષણ’ (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન’(૧૯૫૦)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ કાલિદાસ નરસિંહઃ બાલોપયોગી ‘એક્લાં એકલાં ૧-૯', (૧૯૩૭), બોધપ્રધાન નાટ્યકૃતિ ‘પ્રતિભાનો સ્વયંવર અથવા કલાનો નાદ’ (૧૯૪૦), ‘માતૃભાષાનું શિક્ષણ’ (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન’(૧૯૫૦)ના કર્તા.